ગુજરાત ચૂંટણી 2022/પ્રથમ ચરણના મતદાનના સત્તાવાર આંકડા જાહેર, 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું, સૌથી વધુ નર્મદા જિલ્લામાં 78.24 ટકા મતદાન નોંધાયું, અમરેલી અને બોટાદમાં સૌથી ઓછું મતદાન નોંધાયું, અમરેલીમાં 57.59 ટકા, બોટાદમાં 57.58 ટકા મતદાન
ઇન્કમટેક્સ રેડ/ચૂંટણી ટાણે સુરતમાં ઇન્કમટેક્સની રેડ, ડાયમંડ વેપારી જૂથ ધાનેરા ગ્રુપ પર તવાઈ, ધાનેરા ગ્રુપના અરવિંદ અજબાનીને ત્યાં દરોડા, ભાગીદારોને ત્યાં પણ દરોડાની કામગીરી હાથ ધરાઇ, જમીનના ધંધાર્થીઓને ત્યાં પણ ઇન્કમટેક્સનું સર્ચ, સુરત અને મુંબઈ સહિત કુલ 35 જગ્યા ઉપર તપાસ
પીએમ મોદી/PM મોદીએ ટવિટથી શેયર કર્યો વીડિયો, ગઇકાલનાં રોડ શોનાં સંસ્મરણને વાગોળ્યા, અમદાવાદનાં રોડ શોની ઝલક ટ્વિટથી શેયર કરી
મારામારી/સુરતમાં નજીવી બાબતે યુવકને માર્યો ઢોર માર, ગામના સરપંચ, તેના ભાઇ અને પુત્રએ માર્યો માર, યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો, યુવકને હાથ અને પીઠના ભાગે ગંભીર ઇજા, હઝીરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
ગુજરાત ચૂંટણી 2022/અરવલ્લીમાં ભીલોડા બેઠક માટે કોંગ્રેસની જાહેરસભા, ગઢ બચાવવા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરસભા, મલ્લિકાર્જુન ખડગે, અશોક ગેહલોતની આજે સભા, 4 ટર્મથી જીતતી કોંગ્રેસનો ગઢ બચાવવા મરણીયો પ્રયાસ
India at UN/અમારે લોકશાહીમાં શું કરવું તેવું કોઈએ અમને જણાવવાની જરૂર નથી: યુએનમાં ભારતનું બેધડક નિવેદન