Income Tax/IT વિભાગ દ્વારા સાત સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ, અમદાવાદમાં પ્લાસ્ટિકનાં મેન્યુફેકચરનાં ત્યાં કાર્યવાહી, IT દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું, રાજકોટની IT ટીમ પણ સર્ચમાં જોડાઇ
ગુજરાત ચૂંટણી 2022/પાટણમાં ભાજપ કોર્પો. સામે FIR નોધાઇ, ચૂંટણી સભામાં ભડકાઉ ભાષણ મામલે ફરિયાદ, ભાજપ કોર્પો. અને પૂર્વ શહેર પ્રમુખ મનોજ પટેલ સામે FIR, રાજૂલ દેસાઇની ચૂંટણીસભામાં આપ્યું હતું ભડકાઉ ભાષણ, મંદિર અને મસ્જિદ મામલે આપ્યું હતુ ભાષણ
ગુજરાત ચૂંટણી 2022/જંબુસરના કોંગ્રેસ ઉમેદવાર સંજય સોલંકીની સભામા બબાલ, આમોદ ખાતે સભામાં થઈ મારામારી, સ્થાનિકો અને નેતાઓ વચ્ચે મારામારી, ગત રાત્રે હતી આમોદમાં સભા, સ્થાનિક પ્રશ્નોના ઉકેલાતા લોકોમાં આક્રોશ
અકસ્માત/ગાંધીનગર ‘ચ’ રોડ પર અકસ્માત, સ્કુલ વાનને નડયો અકસ્માત, સ્કૂલ વાન અને સ્વિફ્ટ અકસ્માત, સ્વિફટ ગાડીમા દારુ ભરેલો હોવાનુ સામે આવ્યુ, પાછળ સીટ પર અને ડેકીમા દારુ હોવાનુ અનુમાન, બે બાળકોને સામાન્ય ઇજા
animal attacks/ભાવનગરમાં મહુવાના બેડા ગામે સિંહનો હુમલો, બેડા ગામે 2 વ્યક્તિ ઉપર સિંહનો હુમલો, સિંહે ગામમાં ઘુસી લોકો પર કર્યો હુમલો ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
ગુજરાત ચૂંટણી 2022/સુરતના કતારગામ વિસ્તારમાં ભાજપનું શક્તિ પ્રદર્શન, કતારગામના ઉમેદવાર વિનોદ મોરડીયાની મહારેલી, મોટી સંખ્યામાં લોકો-ભાજપના કાર્યકર્તા રેલીમાં જોડાયા, પ્રચારના અંતિમ દિવસે વિનોદ મોરડિયા યોજી મહારેલી, કતારગામ વિસ્તાર મોદી મોદીના નારાથી ગુંજી ઉઠ્યું
ગુજરાત ચૂંટણી 2022/કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો જુથસંવાદ કાર્યક્રમ, સવારે બે જુથસંવાદ કાર્યક્રમમાં આપશે હાજરી, બોરવાવ-સુરવા ગીર સોમનાથ કાર્યક્રમમાં જોડાશે, જૂથસંવાદમાં લોકો સાથે કરશે મહત્વપૂર્ણ સંવાદ
ગુજરાત ચૂંટણી 2022/ઉત્તરપ્રદેશ CM યોગી આદિત્યનાથ ગુજરાતમાં, લુણાવાડા, ઉમરેઠ-ડભોઈમાં જાહેરસભાને સંબોધશે, બપોરે ગોધરામાં યોગી કરશે મેગા રોડ-શો
ગુજરાત ચૂંટણી 2022/કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા 4 જનસભા સંબોધશે, બગસરા,અમરેલી, ઉંઝા,વિજાપુર, અમદાવાદ નિકોલમાં જાહેરસભા સંબોધશે