ગુજરાત પોલીસ સોશિયલ મીડિયા સેલ/ગુજરાત પોલીસનો સો.મીડિયા સેલ કરાયો એક્ટિવ, સો.મીડિયા પર ખાસ વૉચ માટે સાઈબર સેલની ટીમ તૈનાત, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રખાશે બાજ નજર, વાયરલ વીડિયો, ફોટો, ઇમેજ પર વોચ રાખવા આદેશ
Gujarat election 2022/પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 1 ડિસે.ચૂંટણી, 89 બેઠક માટે 788 ઉમેદવારો મેદાનમાં, 1 ડિસે.ગુરુવારે ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો આ વખતે ભાજપ,કોંગ્રેસ,આપ વચ્ચે ત્રિ-પાંખિયો જંગ, આ વખતે પ્રથમ તબક્કામાં રસાકસીનો જામશે માહોલ
Terrorist activities/જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકીને સજા, CRPFના કાફલા પર હુમલા કેસમાં નિર્ણય, પાંચ આતંકીઓને ઉંમરકેદની સજા પટિયાલા હાઉસ કોર્ટે આજીવન કેદની સાજા સંભળાવી
ગુજરાત હાઈકોર્ટ/ડાકોર પાસે બનતાં ઓવરબ્રિજનો મામલો, હાઇકોર્ટે રાજ્ય સરકાર સામે કરી ટિપ્પણી, બ્રિજનું કામ કયાં સુધી પૂર્ણ કરશો તેનો જવાબ આપો, સરકારે જણાવ્યું-બ્રીજનું 68 ટકા કામપૂર્ણ થયું છે, હાઇકોર્ટે કહ્યું- હજારો યાત્રાળુ ડાકોર આવતા હોય છે, કામ પૂરુ કરવા તાકીદ કરી
ચીન સરકાર વિરોધી પ્રદર્શન/ચીનમાં કોરોના પ્રતિબંધ મુદ્દે વિરોધ યથાવત, ચીનનાં 15 શહેરોમાં કરાયા પ્રદર્શન, જિનપિંગ વિરોધી દેખાવો ડામવા ફોર્સ ઉતારાઈ ઝીરો કોવિડ પોલીસી સામે દેખાવો ઉગ્ર બન્યાં, નિયંત્રણ ઉઠાવાય તો 1.2 કરોડ ઘરોમાં વધશે જરૂરિયાત, 1.2 કરોડ ઘરોમાં ઓક્સિજન મશીન,વેન્ટિ.ની જરૂર પડશે
ટેરર ફંડિંગ/ગેંગસ્ટર-ટેરર ફન્ડિંગ મામલે 20 સ્થળે NIAના દરોડા, NCR સહિત દેશમાં વિવિધ સ્થળે દરોડાની કામગીરી, રાજસ્થાન,હરિયાણા,પંજાબ સહિત સ્થળોએ દરોડા, તપાસને અંતે મોટા ખુલાસા થવાની શકયતા
Gujarat election 2022/તેજસ્વી સૂર્યા ચૂંટણી પ્રચારમાં આપશે હાજરી, યુવા મોરચા રાષ્ટ્રીય અધ્યક્ષ આવશે ગુજરાત, તેજસ્વી સૂર્યા આવશે,ગુજરાત કાંકરેજમાં વિજય વિશ્વાસ સંમેલનનો કાર્યક્રમ, સાંજે શંખેશ્વર પાટણ ખાતે રોડ શોમાં લેશે ભાગ, સાંજે શંખેશ્વર પાટણમાં યુવા સંમેલનમાં લેશે ભાગ
Gujarat election 2022/કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો ગુજરાત પ્રવાસ, સવારે ગાંધીધામ કચ્છમાં કરશે ભવ્ય રોડ શો, રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાશે
Gujarat election 2022/BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો ઝંઝાવાતી પ્રચાર, સવારે દાહોદના દેવગઢબારિયામાં જાહેરસભા, બપોરે ભાવનગરમાં મેગા રોડ શો કરશે નડ્ડા, વડોદરા પ્રકૃતિ રિસોર્ટમાં પદાધિકારીઓની બેઠક કરશે, સાંજે કારેલીબાગ ખાતે જાહેરસભાને સંબોધશે
Gujarat election 2022/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે ભવ્ય રોડ શો, પાટણમાં બપોરે ભવ્ય રોડ શોનું કરાયું આયોજન, ભાજપ ઉમેદવારને જીતાડવા કરશે પ્રચાર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રોડ શોમાં જોડાશે