Gujarat election 2022/
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે ભવ્ય રોડ શો, પાટણમાં બપોરે ભવ્ય રોડ શોનું કરાયું આયોજન, ભાજપ ઉમેદવારને જીતાડવા કરશે પ્રચાર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રોડ શોમાં જોડાશે
