Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/સાંસદ મનસુખ વસાવાનું મહત્વનું ટ્વિટ, ‘સીટીંગ MP-MLAના પરિવારને નહીં મળે ટિકિટ’, ભાજપનો નિર્ણય શિરોમાન્ય: મનસુખ વસાવા સાંસદ વસાવાએ દીકરી માટે માંગી હતી ટિકિટ

મોરબી પુલ હોનારત/મોરબી દુર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી, સમગ્ર કેસની CBI પાસે તપાસ કરાવવા માગણી, સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશની દેખરેખમાં તપાસની માગ, દુર્ઘટનામાં મૃત્યુ પામનારના સગાએ કરી સુપ્રીમમાં અરજી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/મહેસાણા બેઠક મામલે ભાજપમાં લોબિંગ, નીતિન પટેલની ટિકિટ કપાવવાની શક્યતાને લોબિંગ, ભાજપના 37માંથી 36 નગરસેવકોનું સમર્થન

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/બાપુનગરની બેઠક પર સુધીર બ્રહ્મ ભટ્ટનું નામ આગળ, સરકારી વકીલ તરીકે ફરજ બજાવે છે સુધીર બ્રહ્મ ભટ્ટ, તરૂણ બારોટનું નામ ચર્ચામાં

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ચૂંટણીની તારીખો જાહેરાત બાદ કોંગ્રેસ કાર્યાલય પર સન્નાટો, કોંગ્રેસના નેતાઓ ગાયબ કે પછી ઉમેદવારીની શોધમાં નેતાઓ, કોંગ્રેસ પોતાના ઉમેદવારો ને લઈને પ્લાન B તૈયાર, ચૂંટણીની તારીખો બાદ પણ હજુ સુસ્ત દેખાઈ રહી છે કોંગ્રેસ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/વિધાનસભા ચૂંટણી લઈ કોંગ્રેસની રણનીતિ, દિગ્ગજોને મેદાને ઉતારવાની કોંગ્રેસની રણનીતિ, કોંગ્રેસે સાંસદોને ચૂંટણી લડવાની કરી રહી છે વિચારણા, નારણ રાઠવા, શક્તિસિંહ ગોહિલ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે, અમીબેન યાજ્ઞિકને પણ ચૂંટણી મેદાનમાં ઉતારવાની વિચારણા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ચૂંટણીની જાહેરાત થતા રાજકીય પાર્ટી પ્રચારે લાગી, સુરતમાં ચૂંટણી માટેનો પ્રચાર સામાન થઈ ગયો તૈયાર, 20 કરતા વધુ પાર્ટી પ્રચાર સામાન તૈયાર થયો, ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશના પણ આવ્યા ઓર્ડર,  પાર્ટીના ઝંડા, મફલર, ટોપીની માંગમાં વધારો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ગાંધીનગરના ઈવીએમ રાખવામાં આવ્યા છે તે વેર હાઉસમાં ફાયર એલાર્મ વાગતા ફાયર બ્રિગેડ રવાના, કલેક્ટર પણ પહોંચ્યા, ફાયર એલાર્મ ક્યા કારણોસર વાગ્યુ તેની અસમંજસ,અધિકારીઓની હાજરીમા વેર હાઉસ ખોલવામાં આવ્યુ, મેઈન સ્વીચ ઓફ કરી ચાલુ કરતા એલાર્મ બંધ થયું

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/7 નવેમ્બરે જાહેર થઈ શકે છે કોંગ્રેસની પ્રથમ યાદી, કોંગ્રેસની CECની મળશે સાંજે બેઠક, 90 ટકા નામોને લઈને સધાઈ ચુકી છે સહમત 63 MLAમાંથી 5 કે 6 ધારાસભ્યોને લઈને ગડમથલ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/આજે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, કેન્દ્રીય ગૃહમંત્રીનો કાફલો પહોંચ્યો કમલમ, અમિત શાહનો કાફલો પહોંચ્યો કમલમ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy