Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

goods train/અમદાવાદ તરફ આવતી ગૂડ્સ ટ્રેન ટ્રેક પાટા પર ઉતરી, માલગાડીનો એક ડબ્બો ટ્રેક પરથી ઉતરી ગયો, મહેસાણા તરફથી જતી રેલવે વ્યવહાર પર અસર, બે કલાક સુધી રેલવે વ્યવહાર ખોરવાયો

Twitter/મસ્કની દાદાગીરીઃ ટ્વિટરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં એક અબજ ડોલરનો ઘટાડો કરવા આદેશ

LIONEL MESSI/Lionel Messi એજ્યુકેશન સેક્ટરની અગ્રણી કંપની BYYU’Sના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર

Agariya/હળવદના કિડીના રણમાં ફરી ઘૂસ્યા નર્મદાના પાણી, નર્મદાના પાણીથી અગરિયાઓને નુકશાન, અનેક વખત રણમાં ઘુસી જાય છે નર્મદાનું પાણી, અનેક રજૂઆતો છતાં કોઈ પ્રકારની કામગીરી નહીં

મોરબી પુલ હોનારત/મોરબી હોનારતમાં જયસુખ પટેલ પર કસાશે સકંજો, જયસુખ પટેલની ગમેત્યારે થઇ શકે ધરપકડ, ઓરેવા કંપનીનાં MD છે જયસુખ પટેલ જયસુખ પટેલ પરિવાર સાથે હરિદ્ધારમાં હોવાની જાણકારી, લોકેશન ટ્રેસ કરી પોલીસ હરિદ્ધાર જવા રવાના

ખેતીવાડી/જીએમ સરસવના પાકને મંજૂરી મુદ્દે સુપ્રીમનો સ્ટે, આગામી 10મી નવેમ્બરે હાથ ધરાશે સુનાવણી, ખેડૂત સંગઠનોએ મોડીફાઇડ સરસવનો કર્યો વિરોધ, જીએમ સરસવથી ઉપજ 28 ટકા વધુ થઇ

ધાર્મિક/આજે દેવઉઠી એકાદશીનો ઉત્સવ, દેવપ્રબોધિની એકાદશીની થશે પૂજા, લગ્નસરાનો પણ આજથી પ્રારંભ, લગ્નનું પ્રથમ મુર્હૂત 25મી નવેમ્બરે, સંવત 2079માં લગ્નનાં 61 મુર્હૂત, એપ્રિલ માસમાં એકપણ મુર્હૂત નહીં, ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મી-તુલસીનું પૂજન

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ/રાજ્ય પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષા, આગામી જાન્યુ.2023માં યોજાશે, સરકારે અચાનક જ જાહેર કરી પરીક્ષા જૂનિયર કલાર્કની લેખિત પરીક્ષા લેવાશે,  8મી જાન્યુઆરીએ યોજાઇ શકે છે પરીક્ષા

અર્થતંત્ર/ભારત બનશે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર, ભારત 2030 પહેલાં વિશ્વનું મોટું અર્થતંત્ર બનશે, ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટેનલી રિપોર્ટ, રિપોર્ટમાં અર્થતંત્રની પ્રગતિ વિશે ફુલગુલાબી દાવો

હડતાળ/વડોદરામાં AIBEAના કર્મી દેખાવ કરશે,19મીની બેંક હડતાળના ટેકામાં કરશે દેખાવ, ઓલ ઇન્ડિયા બેંક એપ્લોઇઝ એસો. દ્વારા એલાન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy