ચંદ્રયાન-3/ચંદ્રયાન-3 લઈને સૌથી મોટા સમાચાર, ચંદ્ર પર ઓક્સિજન હોવાના પુરાવા મળ્યા: ISRO, હાઈડ્રોજનની હાજરી અંગે તપાસ યથાવત: ISRO, એલ્યુમિનિયમ, સલ્ફર, કેલ્શિયમની હાજરી મળી, આયર્ન, ક્રોમિયમ અને ટાઇટેનિયમની હાજરી મળી, મેંગેનીઝ અને સિલિકોનની હાજરી પણ મળી આવી
Rakshabandhan-AMTS/રક્ષાબંધન નિમિત્તે AMCએ આપી બહેનોને ભેટ, બહેનો માટે રક્ષાબંધન નિમિત્તે ફ્રી બસ સેવા, 30 ઓગસ્ટના રોજ બહેનો માટે મુસાફરી મફત, બહેનોને વિનામૂલ્યે AMTSની મુસાફરીનો મળશે લાભ
હત્યા/અમરેલીઃ ખાંભાના મોટા સમઢિયાળા ગામે હત્યા, હેતલ દાફડા નામની પરિણીત મહિલાની હત્યા, પરિણીતાની તીક્ષ્ણ હથિયાર મારી કરાઈ હત્યા, પ્રેમ પ્રકરણ મામલે છરીના ઘા મારીને કરાઈ હત્યા, ભાવેશ ઉર્ફે શક્તિ દાફડા નામના ઇસમે કરી હત્યા, મહિલાના મૃતદેહને PM માટે હોસ્પિટલ ખસેડ્યો. DySP સહિતનો પોલીસ કફલો હોસ્પિટલ પહોંચ્યો, આરોપીને પકડવા પોલીસે શોધખોળ હાથ ધરી
મર્ડર કેસ ઉકેલાયો/રાજકોટઃ જામનગર રોડ પર યુવાનની હત્યાનો મામલો, મર્ડરના ગુન્હાના આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, કચ્છના સાપેડા ગામથી ત્રણે આરોપીઓને ઝડપ્યા, ક્રાઈમ બ્રાન્ચે એક સ્કોર્પિયો પણ જપ્ત કરી, ત્રણે આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે
Congress-Rakshabandhan/કોંગ્રેસ ઉજવશે અનોખી ‘રક્ષાબંધન’, સિદ્ધારમૈયા સરકાર આજથી દર મહિને આપશે 2000 રૂપિયા