Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ઓટોમોબાઇલ સેક્ટર/ભારતનો ઓટોમોટિવ ઉદ્યોગ 2030 સુધીમાં વિશ્વમાં ત્રીજા નંબરનો ઓટો ઉદ્યોગ બની જશે

Supreme Court

35A-Supreme court/’35A એ જમ્મુ અને કાશ્મીરમાં ભારતીયોના ત્રણ મૂળભૂત અધિકારો છીનવી લીધા’ :  સુપ્રીમ કોર્ટ

ગર્ભવતી વ્યસની મહિલાઓનો સરવે/રાજ્યમાં પ્રથમ વાર વ્યસની ગર્ભવતી મહિલાઓનો સર્વે, મહેસાણા જીલ્લામાં કુલ 19852 મહિલાઓ ગર્ભવતી, જેમાં 247 સગર્ભા મહિલા છે તમાકુની વ્યસની, 47 ગર્ભવતી મહિલાઓ છે ધૂમ્રપાનની વ્યસની, આરોગ્ય તંત્રે 3 મહિનામાં 19852 સગર્ભા મહિલાઓનો કર્યો સર્વે, જીલ્લાના આખજ વિસ્તારમાં સૌથી વધુ સગર્ભા મહિલા વ્યસની, 364 સગર્ભા મહિલાઓ પૈકી 23 માતાઓને તમાકુનું વ્યસન, થોડા સમય પૂર્વે ખેરાલુમાં સગર્ભા માતાનું થયું હતું મોત, સગર્ભાના મોત પાછળ તમાકુનું વ્યસન જવાબદાર હોવાનો રિપોર્ટ. રિપોર્ટને પગલે તંત્ર દ્વારા સમગ્ર જીલ્લામાં હાથ ધરાયો હતો સર્વે

દારૂ ઝડપાયો/શામળાજી બોર્ડરથી વધુ એક વખત દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ, AC કુલર બોક્ષની આડ માં લઇ જવાતો હતો વિદેશી દારૂ, વોટર AC કુલરના ખાલી બોક્ષમાં ભરી હતી દારૂની 241 પેટી, અણસોલ ચેકપોસ્ટ પર પોલીસે ચેકીંગ દરમિયાન દારૂ ઝડપ્યો, પોલીસે 14 લાખ ઉપરાંતની દારૂની 6492 નંગ બોટલ ઝડપી, પોલીસે આયશર ટ્રક ચાલકને ઝડપી કાર્યવાહી હાથ ધરી

આજીવન કેદ/વડોદરા: ડભોઇમાં પતિની હત્યાના ગુનામાં પત્નીને આજીવન કેદની સજા, ડભોઇ સેસન્સ કોર્ટે મહિલા આરોપીને ફટકારી આજીવન કેદની સજા, 2 વર્ષ પૂર્વે પ્રેમી સાથે આડા સંબંધમાં કરી હતી પતિની હત્યા, મહિલાએ પોતાના પતિની ગળું દબાવી કરી હતી હત્યા, પ્રેમી સાથે ફોન ઉપર વાત કરતા ઘટનાને આપ્યો હતો અંજામ, મહિલા આરોપી જ્યોત્સના વસાવાને આજીવન કેદની સજા, આરોપી અને મરણ જનારના બાળકો થયા નિરાધાર, જીલ્લા લીગલ ઓથોરિટીમાંથી 5 લાખ વળતર ચૂકવા હુકમ કરાયો

કરચોરી/મહેસાણાના ઊંઝા અને વિજાપુરમાં 11 પેઢીઓમાં કરચોરી, સ્ટેટ GSTની તપાસમાં ઝડપાઇ કરચોરી, તમાકુ-જીરુંની 12 પેઢીઓમાં સ્ટેટ GSTનું સર્ચ ઓપરેશન, ઊંજણી 10 વિજાપુરની 2 પેઢીમાં GST વિભાગની તપાસ, બિલ વગરના વેપાર-વેચાણ અને સ્ટોક તફાવત મળ્યા, સ્ટેટ GST વિભાગ દ્વારા 1.30 કરોડની કરાઈ વસૂલાત

નવા નિયમો/રાજકોટ શાળા સંચાલકોએ બનાવ્યા નિયમો, હવે ટૂંકા વસ્ત્રો પહેરી વાલીઓ સ્કૂલમાં નહીં જઈ શકે, શાળા સંચાલક મંડળે વાલીઓને આપી માર્ગદર્શિકા, બાળકોને પ્રેરણા મળે તેવા ડ્રેસકોડ સાથે આવવા તાકીદ, શાળા સંકુલનું વાતાવરણ જળવાઈ રહે તે જરૂરી: સંચાલક, વાલીઓ યોગ્ય ડ્રેસકોડમાં આવે તે જરૂરી: સંચાલક, વાલીઓ પાન-મસાલા ખાઈને પણ ન આવે તે જરૂરી: સંચાલક, શાળા એક મંદિર છે, નાઈટ ડ્રેસ અને બરમુડા પહેરી ન આવી શકાય, ટૂંકા વસ્ત્રો પહેરી સ્કૂલ કેમ્પસમાં આવશે, તો ગેટ પર અટકાવી દેવાશે, રાજકોટની તમામ શાળાઓ માટે આ નિયમ લાગુ કરાશે

આત્મહત્યા/પાટણ: સિદ્ધપુરની તિરૂપતિ માર્કેટ બિલ્ડીંગ પરથી યુવકે કરી આત્મહત્યા, બિલ્ડિંગના ત્રીજા માળેથી છલાંગ લગાવીને કરી યુવકે આત્મહત્યા, અગમ્ય કારણોસર બિલ્ડીંગ પરથી પડતું મૂકી યુવકે કરી આત્મહત્યા, નવા બસ ડેપો પાસે રહેતા 30 વર્ષીય વિનુભાઈ ઠાકોરે કરી આત્મહત્યા, માથામાં ગંભીર ઇજા થતા યુવકનું ઘટના સ્થળે જ નીપજ્યું મોત, પોલીસે યુવકની લાશને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી

કેબિનેટ બેઠક/ગાંધીનગરઃ આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, દર બુધવારે મળતી બેઠક આજે મંગળવારે મળશે, આવતી કાલે રક્ષાબંધનની રજા હોવાને કારણે આજે મળશે બેઠક, વરસાદ ખેંચાતા રાજ્યમાં પાણીની સમસ્યા મુદ્દે થશે બેઠકમાં ચર્ચા, રાજ્યમાં વીજળીની ઉપલબ્ધતા સહિતના મુદ્દે કરાશે ચર્ચા

તેજસ્વીને ઝાટકો/બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને ઝટકો, બદનક્ષી કેસમાં પ્રાથમિક રીતે ગુનો બનતો હોવાનું કોર્ટે નોંધ્યું, અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ કર્યુ ઇશ્યુ, 22 સપ્ટેમ્બરે તેજસ્વીને કોર્ટમાં હાજર રહેવા આદેશ, ગુજરાતીઓને મહાઠગ કહેવા બદલ મેટ્રો કોર્ટમાં થઈ હતી ફરિયાદ,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy