Jairam Nehru-Nehru-BJP/‘નેહરુએ માત્ર મોટી વાતો જ નથી કરી, પણ મોટા નિર્ણયો પણ લીધા’, કોંગ્રેસ નેતા જયરામ રમેશે કેમ કહ્યું આવું?
અકસ્માત/અરવલ્લી: બે બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, મેઘરજના પંડુલી નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, અકસ્માતમાં બંને વ્યક્તિના ઘટના સ્થળે જ મોત, પોલીસે બંને મૃતદેહોને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા, સમગ્ર ઘટનાને લઇ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
Amit Shah/કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં, પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકની અધ્યક્ષતા કરશે, બેઠકમાં અલગ-અલગ મડાઓ પર કરાશે વિસ્તૃત ચર્ચા, ઝોનલ કાઉન્સિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાણકામ મુદ્દે કરાશે ચર્ચા, પાણી પુરવઠો, પર્યાવરણ અને જંગલોના મુદ્દા પર ચર્ચા, રાજ્ય-પુનઃરચના, તેમજ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પર ચર્ચા. ટેલિકોમ્યુનિકેશન/ઈન્ટરનેટનું વ્યાપક વિસ્તરણ મુદ્દે થશે ચર્ચા, સામાન્ય પ્રાદેશિક હિતો સહિત વિવિધ મુદ્દાઓ પર કરશે ચર્ચા
chandrayan-3/ચંદ્રનું તાપમાન જાણીને ઈસરોના વૈજ્ઞાનિકો પણ થયા આશ્ચર્ય, કહ્યું- 70 ડિગ્રી સેલ્સિયસની અપેક્ષા નહોતી
શિવાલયોમાં ભીડ/શ્રાવણના બીજા સોમવારે વડોદરાના શિવાલયોમાં ભારે ભીડ, પૌરાણિક મોટનાથ મહાદેવ મંદિર પહોંચી મંતવ્ય ન્યૂઝની ટીમ, અહીં સ્વયંભૂ પ્રગટ થયા છે ભગવાન મોટનાથ મહાદેવ, સંસ્કારી નગરી વડોદરાના નવનાથમાં એકનાથ છે મોટનાથ, પ્રભુ ભોલેનાથ અહીં સ્વયં પ્રગટ થયા હોવાની છે લોકવાયકા, શંકરાચાર્ય તેમજ ડોંગરેજી મહારાજે કરી છે મોટનાથની પૂજા, અનેક સંતો-મહંતો મોટનાથ મહાદેવની પૂજા કરી ચૂક્યા છે, મોટનાથના પૂજા-દર્શન કરવા નગરજનો ઉમટી પડયા
હની ટ્રેપ/સુરતનો વીમા એજન્ટ હની ટ્રેપમાં ફસાયો, પોલીસીના કામના બહાને વીમા એજન્ટને બોલાવ્યો, કાવતરા મુજબ વીમા એજન્ટ ને બોલાવી રૂમમાં બંધ કરાયો, રૂમમાં અગાઉથી પ્લાન મુજબ એક છોકરી હાજર હતી, બે શખ્શોએ અચાનક રૂમમાં આવી પોલીસ તરીકે આપી ઓળખ, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસાની કરી માંગ, વીમા એજન્ટ પાસે કરાઈ રૂપિયા 3 લાખની માંગ, રકઝકને અંતે વીમા એજન્ટ પાસેથી 43 હજાર પડાવ્યા, સમગ્ર મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, પોલીસે એક યુવતી સહીત 6 લોકો સામે ગુનો દાખલ કર્યો, પોલીસે જયેશ વાઘેલા અને દિલીપ ડાભીની કરી ધરપકડ. અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરી પકડવાની તજવીજ હાથ ધરી