પીએમ મોદી ઇસરોમાં/PM મોદીએ ISROમાં કર્યા ત્રણ મોટા એલાન, ચંદ્રયાન-3 લેન્ડર સ્થાનનું PM મોદીએ કર્યું નામકરણ, ચંદ્રયાન-3 ઉતર્યું એ સ્થળ ‘શિવશક્તિ’થી ઓળખાશે, ચંદ્રયાન-2ના પદચિન્હ જ્યાં છે તે જગ્યા ‘તિરંગા’થી ઓળખાશે, 23 ઓગસ્ટ ‘નેશનલ સ્પેસ દિવસ’ તરીકે ઉજવાશે: PM મોદી
બોગસ કોલ લેટર કૌભાંડ/રાજકોટ: LRD બોગસ કોલ લેટર કૌભાંડ કેસ મામલો, પકડાયેલા 4 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર, આરોપી ભાઈ-બહેનની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, બહેન સીમા અને ભાઈ સાગર સાકરીયા બનાવતા બોગસ કોલ લેટર, બહેન સીમા ફોન કરીને કોલ લેટર તૈયાર કરતી હોવાનું ખુલ્યું, હાલ સીમા અને સાગર સાકરીયા પોલીસના સકંજામાં
ટ્રેન દુર્ઘટના/તમિલનાડુના મદુરાઈમાં મોટી ટ્રેન દુર્ઘટના, રામેશ્વરમથી કન્યાકુમારી જતી ટ્રેનમાં લાગી આગ, ટ્રેનના પેન્ટ્રી કોચમાં લાગી ભીષણ આગ, પેન્ટ્રી કોચમાં આગ લગતા 9 લોકોના મોત, ટ્રેન કોચમાં આગ લાગતા 25 લોકો ઈજાગ્રસ્ત, ગેરકાયદેસર રીતે ડબ્બામાં મૂકાયા હતા ગેસના બાટલા, આગમાં મૃત્યુ પામનાર તમામ લોકો ઉત્તરપ્રદેશના રહેવાસી, ભારે જહેમત બાદ ટ્રેનમાં લાગેલ આગ પર મેળવાયો કાબુ
PM Modi-ISRO/ચંદ્રયાન-3 જ્યાં લેન્ડ થયું તે સ્થળનું નામ ‘શિવ શક્તિ’, જે જગ્યાએ ચંદ્રયાન-2 ની છાપ છે તેનું નામ ‘તિરંગા’ – PM મોદીની જાહેરાત
આત્મહત્યાનો પ્રયાસ/વડોદરા: પ્રેમી યુગલે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, નિમેટા પાસેની કેનાલમાં પ્રેમી યુગલે પડતું મૂક્યું, પ્રેમીનું મોત, પ્રેમિકાને સ્થાનીક યુવકોએ બચાવી, પરિવારને પ્રેમ સંબંધની જાણ ઘર છોડયું હોવાની માહિતી, બન્ને સાથે કેનાલમાં પડતું મૂક્યું હોવાની પ્રાથમિક માહિતી, કેનાલમાં ડૂબી જતા પ્રેમી યુવક ઉમંગ સોલંકીનું મોત, જ્યારે પ્રેમી યુવતીને સ્થાનિકો દ્વારા બચાવી લેવામાં આવી, હાલ યુવતી સયાજી હોસ્પીટલમાં સારવાર હેઠળ, બનાવ અંગે વાઘોડિયા પોલીસે આરંભી તપાસ
જિલ્લા પંચાયત પ્રમુખ બદલાશે/મહેસાણા જી.પંચાયત અને 4 ન.પા. માં પ્રમુખ બદલાશે, ઊંઝા, વિસનગર, કડી અને મહેસાણામાં બદલાશે પાલિકા પ્રમુખ, મહેસાણા જીલ્લા પંચાયતમાં પણ પ્રમુખ બદલાશે, અઢી વર્ષનો પ્રથમ તબક્કો 15 સપ્ટેમ્બરે થાય છે પૂર્ણ, બીજા તબક્કા માટે રોસ્ટર મુજબ થશે પ્રમુખની વરણી
કોન્ટ્રાક્ટરોની હડતાળ/મહેસાણામાં સરકારી કોન્ટ્રાક્ટરોની હડતાળ, રોડ-રસ્તા સહિતનાં 52.53 કરોડનાં 66 કામો ઠપ્પ, SORમાં વધારો, GST વગર ટેન્ડર સહિતની માંગને લઇ હડતાળ, હડતાળને લઇને માર્ગ-મકાન વિભાગે નિવિદા પણ બંધ કરી, 7 તાલુકામાં રૂ.52.53 કરોડના 66 જેટલા કામો અટકી પડ્યા, પંચાયત વિભાગના કામો કરતા કોન્ટ્રાક્ટરોએ કામગીરી બંધ કરી, વિજાપુર તાલુકામાં 7, ખેરાલુના 4 કામો અટકાયાં, વડનગરના 5 કામો હડતાળને પગલે થયા બંધ, સતલાસણા, જોટાણા, ઊંઝા અને વિસનગરના 1-1 કામ અટક્યા, મહેસાણાના 6 મળી કુલ 26 રોડની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ
ઇસરો-પીએમ મોદી/ISRO કમાન્ડ સેન્ટર પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ISROના વૈજ્ઞાનિકો સાથે પ્રધાનમંત્રીએ કરી મુલાકાત, ટિમ ચંદ્રયાન-3 ના વૈજ્ઞાનિકોની પણ કરી મુલાકાત, ચંદ્રયાન-3ની સફળતા માટે તમામને અભિનંદન આપ્યા, દેશના વૈજ્ઞાનિકોએ દેશને મોટી ભેટ આપી: મોદી, દેશના વૈજ્ઞાનિકો પર સમગ્ર દેશને ગર્વ: PM મોદી, વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરવા હું ઉત્સુક છું: PM મોદી, ભારતનું ગૌરવ છે ISRO ના હોનહાર વૈજ્ઞાનિકો: મોદી, દેશના વૈજ્ઞાનિકોએ મોટી સિદ્ધિ મેળવી: PM, બેંગ્લુરુના રાજમાર્ગો પર PM મોદીનો ભવ્ય રોડ-શૉ, એરપોર્ટથી ISRO સેન્ટર સુધીનો ભવ્ય રોડ-શૉ, થોડીવારમાં ISRO સેન્ટર પહોંચશે પ્રધાનમંત્રી, PM ને આવકારવા ISROમાં ભારે ઉત્સુકતા, ચંદ્રયાન-3ની ટીમને PM પાઠવશે શુભેચ્છા