ચંદ્રયાન-3-રોવર અપડેટ/ચંદ્રયાન-3 પર ISROએ આપી વધુ એક અપડેટ સવાર-સવારમાં રોવર પ્રજ્ઞાનનું ચંદ્ર પર વોકિંગ વિક્રમમાંથી પ્રજ્ઞાન લેન્ડર ફરી એકવાર બહાર આવ્યું આજે સવારે રોવર ફરી એકવાર ચંદ્ર પર ચાલી રહ્યું છે ઈસરોએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી
પીએમ મોદી-ઇસરો વૈજ્ઞાનિક/ISROની સફળતા બાદ વૈજ્ઞાનિકોને મળશે PM મોદી આગામી 26 ઓગસ્ટે PM મોદી બેંગાલુરુ જશે PM મોદી ISRO કેન્દ્ર પહોંચી વૈજ્ઞાનિકોને મળશે અભૂતપૂર્વ સફળતા બદલ PM મોદીએ ISROને પાઠવ્યા અભિનંદન
વરસાદ/જસદણ પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ, એક મહિના બાદ પંથકમાં વરસાદનું થયું આગમન, પંથકના અનેક વિસ્તારોમાં પડયા વરસાદી ઝાપટાં, લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ, આટકોટ, વીરનગર, બળધુઇ સહિતના ગામોમાં વરસાદ, પાંચવડા, જંગવડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા
વરસાદ/બોટાદ અને બરવાળા પંથકમાં ધીમીધારે વરસાદ, બોટાદ શહેરી વિસ્તારમાં પણ વરસાદનું આગમન, બરવાળા શહેર તેમજ તાલુકા પંથકમાં પણ વરસાદ, બોટાદના પાળીયાદ રોડ, ગઢડા રોડ વિસ્તારમાં વરસાદ. ભાવનગર રોડ, સાળંગપુર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. બરવાળાના રાણપુર રોડ, ખોડીયાર મંદિર વિસ્તારમાં વરસાદ, કેશવ નગર, ખારા સહિત આસપાસના ગામોમાં વરસાદ, સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ
તેજસનું સફળ પરીક્ષણ/ભારતની વધુ એક ઉપલબ્ધિ, ચંદ્રયાન બાદ હવે એરક્રાફ્ટ ‘તેજસે’ કરી કમાલ, તેજસથી એર-ટુ-એર મિસાઈલનું સફળ પરીક્ષણ, ગોવાના તટ પર 20 હજાર ફૂટની ઊંચાઈથી મિસાઈલનું પરીક્ષણ, ‘અસ્ત્ર’ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ હુમલો કરવામાં સક્ષમ, રક્ષા મંત્રી રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે અભિનંદન પાઠવ્યા, કહ્યું, આ પરીક્ષણથી તેજસની લડાયક ક્ષમતામાં થશે નોંધપાત્ર વધારો
Parliament 2024 Election/લોકસભા ચૂંટણી 2024: ભરૂચમાં અહેમદ પટેલની પુત્રી માટે માર્ગ મોકળો, ચૈતર વસાવાના નિવેદનની મનસુખે ઝાટકણી કાઢી!
gujarat rain/ગુજરાતમાં જુલાઈમાં અતિવૃષ્ટિ તો ઓગસ્ટમાં અનાવૃષ્ટિઃ આગામી સાત દિવસમાં છૂટોછવાયો વરસાદ પડશે
સિદ્ધિ/ઇસરો બાદ ભારતની વધુ એક સિદ્ધિઃ 20000 ફૂટની ઉંચાઈથી ફાયરિંગ કરાયેલ તેજસ એરક્રાફ્ટમાંથી ‘એસ્ટ્રા’નું સફળ પરીક્ષણ