Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ઇસ્કોન અકસ્માત કેસ/અમદાવાદ: ઈસ્કોન અકસ્માત કેસનો મામલો આરોપી તથ્યએ કરી હતી, રેગ્યુલર જામીન અરજી જામીન અરજીના વિરોધમાં પોલીસનું એફિડેવિટ આરોપી તથ્યનો ગુનો ગંભીર પ્રકારનો છે: પોલીસ હાલના તબક્કે આરોપીને જામીન ન અપાય: પોલીસ

હની ટ્રેપ/આણંદ: કલેક્ટર હનીટ્રેપ કેસમાં મોટો ખુલાસો, LCB ની તપાસમાં આરોપી જયેશ પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, કોમ્પ્યુટરની હાર્ડડિસ્ક સળગાવી નહેરમાં નાખ્યાનો ખુલાસો, આજે વહેલી સવારે LCB જયેશને લઈ સંદેસર નહેર પહોંચી, ફાયરના તરવૈયાઓએ નહેરમાંથી શોધી સળગાવેલી હાર્ડડિસ્ક

નવજાતનો મૃતદેહ મળ્યો/સુરતના રાંદેરમાં મળ્યો, નવજાતનો મૃતદેહ કોઝવે નજીક ધડ વગર મળ્યો, કમરથી પગ વગરનો ધડવાળો મૃતદેહ, મળ્યો કોહવાયેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ, DNA બાદ જ બાળકની જાતિ અંગે મળશે માહિતી, શરીરને કમરમાંથી કાપી નખાયું હોવાનું અનુમાન

નિધન/રાજકોટ: નિવૃત PSI એમ.એચ. ટાંકનો મૃતદેહ મળી આવ્યો, સહકારનગર સોસાયટીમાં રહેતા હતા, નિવૃત PSI 75 વર્ષથી વધુ વયના હતાં નિવૃત PSI 2 દિવસ પહેલા થયું હતું નિવૃત PSIનું મૃત્યુ ઘરમાંથી દુર્ગંધ આવતા પાડોશીએ પોલીસને કરી જાણ નિવૃત PSI પોતાના મકાનમાં એકલા રહેતા હતા, લાંબા સમયથી તેઓ બીમાર હોવાની માહિતી પાડોશી દ્વારા પોલીસને કરવામાં આવી હતી, જાણ ઘટનાને પગલે ભક્તિનગર પોલીસ તપાસ અર્થે પહોંચી

India-Foreign Trade/ભારતનો વિદેશ વેપાર 800 અબજ ડોલરને પાર

Stock Market/બજારમાં નીકળી ફરી પાછી લેવાલીઃ બજાર 267 પોઇન્ટ વધીને બંધ આવ્યું

School drop out/કોંગ્રેસનો સણસણતો આક્ષેપઃ રાજ્યમાં એક લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ હોવાની સંભાવના

Water Security/‘ખેતી માટે જળ સુરક્ષા‘ વિષય પર યોજાયો સેમિનાર

China development model collapsed/ચીનનું 40 વર્ષનું સફળ વિકાસ મોડલ પડી ભાંગ્યું, અમેરિકન અખબારે કેમ કહ્યું આવું?

Indian Team-Asia cup/BCCIએ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી, રાહુલ-ઐયરની વાપસી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy