ભરતી/રાજ્ય સરકાર 12 હજાર જેટલી ભરતી પાડશે બહાર, LRD, જેલ સિપાહી, કોન્સ્ટેબલ, સહિત IBમાં કરાશે ભરતી, અઠવાડિયા બાદ ગૃહ વિભાગ જાહેર કરી શકે છે, રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની કરાશે જાહેરાત, જાહેરાત બાદ પરીક્ષાની તારીખો જાહેર કરશે, પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે, ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે, આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષા, રીક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના,
શક્તિસિંહ ગોહિલ/પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પત્રકાર પરિષદ શક્તિસિંહ ગોહિલ કરશે પત્રકાર પરિષદ જાહેર જીવનના અગ્રણીઓ કોંગ્રેસ પક્ષમાં જોડાશે શક્તિસિંહ ગોહિલ કરશે પત્રકાર પરિષદ જાહેર જીવનના અગ્રણીઓ કોંગ્રેસ પક્ષમાં જોડાશે
નિર્મલા સીતારામન ગાંધીનગરમાં/કેન્દ્રીય નાણા મંત્રી ગાંધીનગરની લેશે મુલાકાત, આજે નિર્મલા સીતારમણ આવશે ગાંધીનગર, મહાત્મા મંદિર ખાતે G20 બેઠકમાં આપશે હાજરી, નાણા મંત્રી ત્રણ દિવસીય ચિંતન શિબિરની કરશે અધ્યક્ષતા, મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે
ભાજપની બેઠક/ગાંધીનગર કમલમ ખાતે બેઠક, મતદાન જાગૃતિ અભિયાનની પ્રદેશ કક્ષાએ બેઠક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, સંસાદ, પ્રદેશ સંગઠન સહિત નેતા રહેશે હાજર, અભિયાનના ઈન્ચાર્જ ગોરધન ઝડફિયા રહે ઉપસ્થિત, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, સંસાદ, પ્રદેશ સંગઠન સહિત નેતા રહેશે હાજર
Elon Musk/10 બાળકોના પિતા મસ્ક શા માટે વધુ બાળકોને જન્મ આપવાનો આગ્રહ રાખે છે? પ્રજનન વધે તે માટે 83 કરોડનું દાન કર્યું