Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

દુષ્કર્મ/બગસરાના સુડાવડ ગામે મનોરોગી દીકરી પર દુષ્કર્મ,  વિધર્મી વ્યક્તિએ મનોરોગી દીકરી પર ગુજાર્યું દુષ્કર્મ,  એકલતાનો લાભ લઈ દીકરીના ઘટમાં જ આચર્યું દુષ્કર્મ,  45 વર્ષીય બે સંતાનોના પિતા ઇસુફ સિપાઈની કાળી કરતૂત,  35 વર્ષીય મનોરોગી દીકરી ઉપર દુષ્કર્મની ઘટનાથી શહેરમાં રોષ,  બગસરા પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં ટોળા એકઠા થયા,  VHP, બજરંગ દળ, RSS ના કાર્યકર્તાઓ એકઠા થયા,  પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ શરૂ કરી, 

હાર્ટ એટેકથી મોત/રાજકોટમાં વધુ એક હાર્ટ એટેકથી મોતની ઘટના મનપાના અધિકારીનું હાર્ટ એટેકથી મોત રાજકોટ મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનનું મોત વી.વી. પટેલની એક સપ્તાહ પહેલા જ થઈ હતી બદલી અધિકારીનું મોત થતા મનપાના સ્ટાફમાં ઘેરો શોક

અત્યાચાર/સુરતના કતારગામમાં સાસરિયાએ વટાવી હેવાનિયતની હદ કતારગામ વિસ્તારની સંતોષી સોસાયટીની ઘટના પતિ, સાસુ અને નણંદે માર્યો મહિલાને માર પ્રેમ લગ્નનો મહિલાને મળ્યો કરુણ અંજામ લગ્નના 3 મહિના બાદ માનસિક, શારીરિક ત્રાસ આપતા પ્રેમલગ્ન બાદ પતિ, સાસુ, નણંદે માર્યો ઢોર માર મહિલાના મોઢામાં કાપડનો ડૂચો નાખી માર માર્યાનો આક્ષેપ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઇ પતિ વિવેક, સાસુ મીના અને નણંદ સ્નેહા પર આક્ષેપ

રોપવે શરૂ/જૂનાગઢ: ગિરનાર રોપ-વે કરાયો કાર્યરત છેલ્લા 20 દિવસથી બંધ હતો ગિરનાર રોપ-વે વાતાવરણ શુદ્ધ થતા રોપ-વે ફરી શરૂ કરાયો ભાવિકોને આજથી રોપ-વેનો મળશે લાભ

અસામાજિક તત્વોનો આતંક/અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક બાપુનગરમાં અસામાજિક તત્વોના આતંકથી લોકો પરેશાન બે શખ્સોએ જાહેરમાં હથિયાર સાથે લોકોને કર્યા પરેશાન જાહેરમાં લોકોને હેરાન કરતા ઇસમોનો વીડિયો વાયરલ હપ્તા વસૂલી અને લોકોની છેડતી કરતા હોવાના આક્ષેપ

લઠ્ઠાકાંડ સર્જાતા રહી ગયો/SMCના દરોડા બાદ ઓલપાડ પોલીસ સફાળી જાગી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ઓલપાડ પોલીસના દરોડા દરોડા દરમ્યાન મોટી માત્રામાં દેશી દારૂ અને રસાયણ ઝડપાયું ઓલપાડના છીણી ગામે પોલીસની ટીમ ત્રાટકી 180 લીટર દેશી દારૂ અને 6000 લીટર રસાયણ ઝડપાયું ઓલપાડના ટૂંડા ગામે પણ પોલીસના દરોડા 790 લીટર દેશી દારૂ તેમજ 6200 લીટર રસાયણ ઝડપાયું પોલીસે દેશી દારૂ જપ્ત કરી રસાયણનો નાશ કર્યો સરોલી ગામેથી 80 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

બદલી/સાબરકાંઠામાં PI અને PSIની આંતરિક બદલી જિલ્લા પોલીસ વડા વિજય પટેલે કર્યા બદલીના હુકમો હિંમતનગર પેરોલ ફર્લો PSIની તલોદ પો. સ્ટેશનમાં બદલી પ્રાંતિજ PSIની વિજયનગર પોલીસ સ્ટેશનમાં બદલી વિજયનગર PSIને હિંમતનગર લીવ રીઝર્વમાં મુકાયા LIB PIને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો ચાર્જ આપાયો LCB PSIને હિંમતનગર પેરોલ ફર્લો PSIનો ચાર્જ અપાયો હિંમતનગર B-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં PIની નિમણુંક સાયબર ક્રાઈમ PIની હિંમતનગર B-ડીવીઝન ખાતે બદલી

ડો. વલ્લભ કથીરિયા/રાજકોટ: ડૉ.વલ્લભ કથીરિયાને મળી મોટી જવાબદારી ડૉ.વલ્લભ કથીરિયા AIIMSના નવા પ્રમુખ બન્યા પૂર્વ કેન્દ્રીય મંત્રી છે ડૉ.વલ્લભ કથીરિયા આજે ડાયરેક્ટરની હાજરીમાં સંભાળી શકે છે ચાર્જ કામધેનુ આયોગના પણ અધ્યક્ષ તરીકે આપી ચૂક્યા છે સેવા

રેગિંગ/જામનગર: એમ.પી શાહ મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે સિનિયર ડૉક્ટર દ્વારા રેગિંગ ડો. પ્રતીક પરમાર દ્વારા રેગિંગ કરાતુ હોવાના આરોપ વિદ્યાર્થીએ સૌરાષ્ટ્ર યુનિ.માં ફરિયાદ કરી દાખલ જી જી હોસ્પિ.માં જુનિયર તબીબનું રેગિંગ કર્યાના આક્ષેપ આ બાબતે એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસ ચાલુ

શ્રાવણ માસનો પ્રારંભ/જામનગરના શિવાલયોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ શ્રાવણ માસ નિમિત્તે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ કાશી વિશ્વનાથ મંદિરે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા જળાભિષેક અને જનોઈ અર્પણ કરવા ભક્તોની ભીડ ઉમટી છોટા કાશીનું બિરુદ મળેલા કાશી વિશ્વનાથ મંદિરે ભક્તોની ભારે ભીડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy