પોર્ન વિડીયો કાંડ/રાજકોટમાં સસરા-પતિ દ્વારા વહુનો પોર્ન વિડીયો ઉતારવાનો મામલો સમગ્ર મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કેટલાક નવા ખુલાસા કર્યાં સસરાએ વહુના જે પોર્ન વીડિયો અપલોડ કર્યાં તે વેબસાઈટ અમેરિકાની વેબસાઈટ પર પુત્રવધૂના સેક્સી વીડિયો અપલોડ કરી સસરો પૈસા કમાયો સસરાએ કોલગર્લ પાસે વહુને જુદીજુદી એક્શનની લેવડાવી હતી તાલીમ જો કે હજુ સુધી કોલ ગર્લ અંગે પોલીસને કોઇ નક્કર કડી મળી નથી સસરા ઘરના એક રૂમ માં મસાજ પાર્લર પણ બનાવ્યું હતું મસાજ પાર્લર વાળા રૂમમાં એક વેબ કેમેરો પણ મુકવામાં આવ્યો હતો વેબસાઈટ પર મુકવા પુત્રવધુ પાસે નગ્ન ડાન્સ પણ કરાવતો હોવાનો ખુલાસો રાત્રે બે-બે કલાક પુત્રવધુ પાસે નગ્ન ડાન્સ કરાવતો હતો સસરો ઘરમાંથી મળેલ સેક્સ ટોઇઝ પણ સસરાએ ઓનલાઈન મંગાવ્યા હતા સેક્સ ટોઇઝનું સસરાએ ઓનલાઈન પેમેન્ટ કર્યું હોવાનું સામે આવ્યું પોર્ન સાઇટ પર દર્શકો તરફથી ડિજિટલ ટોકન્સ મળતા હતા આ તમામ ટોકન્સને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવતા આજે પતિ, સસરા અને સાસુના પોલીસ રિમાન્ડ થશે પૂર્ણ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આજે ફરી ત્રણેયને કોર્ટમાં રજૂ કરશે
મકાન ધરાશાયી/ભરૂચ જૂની મામલદાર કચેરી સામે ઇમારત ધરાશાયી નર્મદા એપાર્ટમેન્ટના બ્લોક નં-18 નો કેટલોક ભાગ ધરાશાયી ઈમારતનો ભાગ ધરાશાયી થતા એક વ્યક્તિનું થયું મોત પંકજ ચૌહાણ નામના વ્યક્તિનું કાટમાળમાં દબાઈ જતા મોત ઇમારત શરશયી થતા એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પાલિકા ફાયર ટીમ દ્વારા ફસાયેલા લોકોને બહાર કઢાયા એપાર્ટમેન્ટની મિલકતો વારંવાર આપવામાં આવી છે નોટિસ
ચોરી/કડીની પ્રાઇવેટ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 ઈસમો ઝડપાયા ગણતરીના કલાકોમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બનાવી હતી ટિમ અલગ અલગ ટીમો બનાવીને હાથ ધરી હતી તપાસ ધારપુરા ગામના 4 ઈસમોએ ચોરીને આપ્યો હતો અંજામ આરોપી નરેશજી ઠાકોર, રાવળ પરેશ પોલીસ ગિરફ્તમાં પીન્ટુ ઠાકોર, રમેશજી ઠાકોર પોલીસના સકંજામાં પોલીસે કુલ રૂ. 10,32,262નો મુદ્દામાલ કબજે કર્યો આ ચોરીમાં સામેલ હર્ષદ ઠાકોર, અશોક ઠાકોર હજુ ફરાર આરોપી દિલીપ ઠાકોર પણ પોલીસ પહોંચથી હજુ દૂર ત્રણેય આરોપીઓને ઝબ્બે કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ/આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ બગદાણા ખાતે શ્રાવણ માસ નિમિતે અખંડ રામધૂન વર્ષોની પરંપરા મુજબ આજથી અખંડ રામધૂન શરુ સંપૂર્ણ શ્રાવણ માસ સુધી ચાલશે અખંડ રામધૂન
વિવાદ/પાલીતાણામાં ફરી જૈન અને હિન્દૂ સમાજનો વિવાદ વકર્યો ફેસબુક અને સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા વિવાદ જૈન સમાજ અને જૈનોના ભગવાન વિશે કરાઈ અભદ્ર ટિપ્પણી અભદ્ર ટિપ્પણી મામલે સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ અમદાવાદ જૈન સંઘ અગ્રણી દ્વારા ટાઉન પોલીસમાં કરાઈ ફરિયાદ અશ્વિન શાહ નામના જૈન યુવકે નોંધાવી પોલીસ ફરિયાદ સમગ્ર મામલે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો પોલીસે માત્ર જૈન સમાજની ફરિયાદ લેતા હવે હિન્દૂ સમાજમાં રોષ શેત્રુંજય પર્વત પર નીલકંઠ મહાદેવ મંદિર મામલે ચાલી રહી છે લડત મંદિરના મહંત સ્વામી શરણાનંદ દ્વારા વીડિયો બનાવી વાઇરલ કર્યો પોલીસે સમગ્ર મુદ્દો દબાવવા ફરિયાદની માહિતીથી મીડિયાને દૂર રાખ્યા
વિદેશી દારુનો જથ્થો ઝડપાયો/લીંબડીના સૌકા ગામે ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો DySP સ્કવોડ ટીમ દ્વારા ગત મોડી રાત્રે સૌકામાં દરોડા ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગોઠવી હતી વોચ મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલ આઈશર ઝડપાયું આઈશરમાંથી અંદાજે 694 વિદેશી દારૂની પેટી મળી આવી પોલીસે અંદાજે 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો દરોડા દરમિયાન આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર
એમએસ યુનિવર્સિટીમાં દારૂની પાર્ટી/વડોદરા: MS યુનિવર્સીટીમાં દારૂ પાર્ટીનો મામલો સ્વતંત્રતા દિવસે જ યુનિવર્સીટીમાં દારૂની મહેફિલ મનુભાઈ મહેતા હોલમાં વિદ્યાર્થીઓની દારૂ પાર્ટી સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાયો ગુનો MSU ના વિજિલન્સ ઓફિસરે નોંધાવી પોલીસ ફરિયાદ યુનિવર્સીટીના 3 વિધાર્થીઓના નામ જોગ નોંધાવી ફરિયાદ સ્થાનિક મીડિયાએ ઉતારેલ વિડીયોને આધારે નોંધાઈ ફરિયાદ દારૂ કાંડ બાદ ત્રણેય વિધાર્થીઓ હોસ્ટેલમાંથી ભાગી ગયા દારૂ પાર્ટીમાં શામેલ એક વિધાર્થીની ઓળખ સામે આવી એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીના વિધાર્થીની ઓળખ થઇ દારૂ પાર્ટીમાં ઓળખાયેલ વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કર્યો મહેફિલ માણનાર વિધાર્થી મોબાઈલ સ્વિચ ઓફ કરી ફરાર અન્ય બે વિધાર્થીઓ કોણ હતા તેની તપાસ યુનિ.એ હાથ ધરી
ચંદ્રયાન-3/મિશન મૂન પર નીકળેલ ચંદ્રયાન-3 આજે ચંદ્ર પર ઈતિહાસ રચશે પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ-અલગ યાત્રા પર નીકળશે ચંદ્રયાન-3ને 153 કિમી x 163 કિમીની ભ્રમણકક્ષામાં મુકાયું આ સાથે, ચંદ્રની ભ્રમણકક્ષામાં થતી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ 23 ઓગષ્ટે સાંજે 5.47 વાગ્યે દક્ષિણ ધ્રુવ નજીક કરશે સોફ્ટ લેન્ડિંગ
કેનેડામાં દાવાનળ/કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં ભીષણ આગ દૂર જંગલમાં આવેલ ગેસ્ટહાઉસમાં 150 લોકો ફસાયા જંગલમાં લાગેલી આગથી બહાર નીકળવાનો રસ્તો બંધ આ વર્ષે, કેનેડાના તમામ 13 પ્રાંતોમાં આગની ઘટના
હિમાચલમાં ભારે વરસાદ/હિમાચલમાં હજુ ત્રણ દિવસ સુધી પડશે ભારે વરસાદ, IMD એલર્ટ જારી વરસાદના પ્રકોપને કારણે રાજ્યમાં ભારે નુકસાન આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું