બોટ પલ્ટી/પશ્ચિમ આફ્રિકાના કેપ વર્ડે દેશમાં બોટ પલટી બોટ પલટી જવાથી 60 લોકોના મોત થયા બચાવ કામગીરી દરમિયાન 38 લોકોને બચાવી લેવાયા બોટ એક મહિના પહેલા યાત્રીઓને લઇ સેનેગલથી નીકળી હતી
રણનીતિ/પાંચ રાજ્યોની ચૂંટણીની રણનીતિ તૈયાર CG-MP માટે BJPએ બનાવ્યો માસ્ટર પ્લાન ભાજપે એમપી અને છત્તીસગઢની ચૂંટણીની તૈયારીઓ પર મંથન કર્યું છત્તીસગઢમાં 27 સીટો માટે ઉમેદવારોના નામ પર ચર્ચા મધ્યપ્રદેશની નબળી બેઠકો પર અપાશે પૂરતું ધ્યાન છત્તીસગઢમાં BJP 50 ટકા સીટો પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે
અકસ્માત/અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના આનંદનગર રોડ પર કાર ચાલકે સર્જ્યો અકસ્માત ટાઇટેનિયમ સિટી સેન્ટર મોલ પાસે બન્યો બનાવ કાર ચાલકે એક ટેમ્પો, ગાડી અને બે રીક્ષાને મારી ટક્કર રિક્ષામાં સવાર લોકોને પહોંચી ઇજા પોલીસે કારચાલકની કરી અટકાયત ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા