લઠ્ઠાકાંડ સર્જાતા રહી ગયો/
SMCના દરોડા બાદ ઓલપાડ પોલીસ સફાળી જાગી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ઓલપાડ પોલીસના દરોડા દરોડા દરમ્યાન મોટી માત્રામાં દેશી દારૂ અને રસાયણ ઝડપાયું ઓલપાડના છીણી ગામે પોલીસની ટીમ ત્રાટકી 180 લીટર દેશી દારૂ અને 6000 લીટર રસાયણ ઝડપાયું ઓલપાડના ટૂંડા ગામે પણ પોલીસના દરોડા 790 લીટર દેશી દારૂ તેમજ 6200 લીટર રસાયણ ઝડપાયું પોલીસે દેશી દારૂ જપ્ત કરી રસાયણનો નાશ કર્યો સરોલી ગામેથી 80 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
