Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

સાઇબર ફ્રોડ/રાજકોટઃ વકીલો જ સાઈબર ફ્રોડના બન્યા ભોગ, દસ્તાવેજ નોંધણીમાં 35 વકીલોના બેંક ખાતામાંથી રૂ. ઉપડ્યા, બાયોમેટ્રિક મશીનથી અંગૂઠો આપ્યા બાદ રૂપિયા ઉપડ્યા, સાઇબર ક્રાઇમને જાણ કરાતા ટીમ ઘટના સ્થળે, રજીસ્ટ્રેશનની સિસ્ટમ જ હેક થયાની વાત આવી બહાર, સાઇબર ક્રાઇમના ACPને લેખિતમાં વકીલોએ જાણ કરી

પોસડોડાના પાવડરનો જથ્થો ઝડપાયો/મહેસાણા: વિસનગરના ગોકલપુરા પરુંનો મામલો, અફીણ પોસડોડાના પાવડરનો જથ્થો ઝડપાયો, નશા માટે વપરાતો નશીલો 23.500 KG પાવડર ઝડપાયો, નશીલા પાવડરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો, SOGએ અફીણ પોસડોડા પાવડરનો જથ્થો ઝડપ્યો

બુટલેગરનું મોત/વડોદરા : કુખ્યાત બુટલેગરનું નાગદાન ગઢવીનું મોત, હૃદય રોગના હુમલાથી થયું બુટલેગરનું મોત, ખેડા કોર્ટની મુદ્દતમાં હાજરી આપી પરત આવતાં થયો હૃદય રોગનો હુમલો, વડોદરા સેન્ટ્રલ જેલ પરત લઈ જતા છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, સમા સાવલી રોડ પર છાતીમાં દુખાવો થતા રિધમ હૉસ્પિટલ સારવાર માટે લઇ જવાયો, સારવાર દરમિયાન રિધમ હૉસ્પિટલ ના તબીબોએ મૃત જાહેર કર્યો હતો

છેડતી/જૂનાગઢઃ માણાવદરમાં છેડતી ફરિયાદ, કોંગ્રેસ ધારાસભ્યના ડ્રાઇવર સામે થઈ ફરિયાદ, 13 વર્ષની સગીરાની કરી છેડતી, કોડવાવ – થાપલા ગામે બની ઘટના, પાણીની બોટલ માગી કરી છેડતી, સગીરાની માતાએ કરી પોલીસ ફરિયાદ, ડ્રાઇવર પરેશ કાંતિભાઈ બકોરી સામે નોંધાઈ ફરિયાદ,  બાંટવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

ત્રિપલ અકસ્માત/મોરબી નજીક ત્રિપલ અકસ્માત, ટ્રક, ST બસ અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત, શાપરથી ગાળા ગામ વચ્ચેના રોડ સર્જાયો અકસ્માત, ટ્રકમાં પાછળથી કાર ઘુસી જતા ત્રીપલ અકસ્માત, અમુક લોકોને નાના મોટી ઈજા, 108ની ટીમ ઘટના સ્થળે પહોચી

છમકલુ/આણંદઃ સમારખામાં ઝંડા ફરકાવવા બાબતે છમકલુ મામલો,  15 ઓગસ્ટે તિરંગા રેલીની અદાવત હોવાનું અનુમાન,  તિરંગા રેલી બાબતે બબાલ થઈ હોવાની લોક ચર્ચા,  2 વિધર્મી યુવકો દ્વારા ખેતરમાં યુવકને માર્યો માર,  ઇજાગ્રસ્ત યુવક હાલ સારવાર હેઠળ,  SP, DYSP, SOG સહિતનો પોલીસ ઘટના સ્થળે,  પોલીસ વધુ તપાસ હાથ ધરી

ચરસ પકડાયું/કચ્છ: ચરસના પેકેટ સાથે વિસ્ફોટક મળી આવ્યા, છેલ્લાં પાંચ દિવસમાં 140 માદક પદાર્થના પેકેટ જપ્ત, વિસ્ફોટક સેલ મળી આવતા સુરક્ષા એજન્સી એલર્ટ, દરિયાકાંઠા વિસ્તારમાં તપાસ અભિયાન સઘન, વિસ્ફોટક સેલ મળી આવતા સુરક્ષા એજન્સી એલર્ટ

જીએસટી દરોડા/રાજ્યના પાન-મસાલા વિક્રેતા પર GSTના દરોડા વિદેશી સિગારેટની બારોબાર આયાતથી કરચોરી રાજકોટ, મોરબી, સુરત, કચ્છમાં GST ત્રાટક્યું GSTના ઉચ્ચ અધિકારીઓએ દરોડા અંગે સેવ્યું મૌન મોટી કરચોરી પકડાવાની આશંકા

ફુલકાજળી વ્રત/આજે નાની બાળાઓ કરશે ફુલકાજળી વ્રત, રાત્રીના 12 વાગ્યા સુધીનું કરશે જાગરણ, ભગવાન શંકર તથા માતા પાર્વતીની કરે છે પૂજા, રાત્રીના 12 વાગ્યા સુધીનું કરશે જાગરણ, ભગવાન શંકર તથા માતા પાર્વતીની કરે છે પૂજા

શ્રાવણ માસ/શ્રાવણ માસનો આજે ત્રીજો દિવસ શિવાલયોમાં લોકોની લાગી ભીડ મંદિરમાં લોકો લાંબી કતારમાં જોડા મળ્યા શિવાલયોમાં લોકોની લાગી ભીડ મંદિરમાં લોકો લાંબી કતારમાં જોડા મળ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy