પ્રવાસી શિક્ષકોની નિમણૂક/મહેસાણા જીલ્લામાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક, 188 હાઇસ્કૂલોમાં 285 પ્રવાસી શિક્ષકોની નિમણૂંક, વિવિધ વિષયના શિક્ષકોની ખાલી પડેલી જગ્યાએ નિમણૂંક,ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોથી થશે શિક્ષણકાર્ય, માધ્યમિકમાં તાસ દીઠ રૂ.175 પ્રમાણે માનદ વેતનથી નિમણૂંક, ઉચ્ચત્તર માધ્યમિકમાં તાસ દીઠ રૂ.200 પ્રમાણે નિમણૂંક, અંગ્રેજી માધ્યમના 57 પ્રવાસી શિક્ષકોની નિમણૂંક, ગણિત-વિજ્ઞાન માધ્યમના 37 પ્રવાસી શિક્ષકોની નિમણૂંક, ગુજરાતી માધ્યમના 37 પ્રવાસી શિક્ષકોની નિમણૂંક, આંકડાશાસ્ત્ર માધ્યમમાં 13 પ્રવાસી શિક્ષકોની નિમણૂંક, લાયકાત પ્રમાણે પ્રવાસી શિક્ષકોની મંજૂરીના હુકમ કરાયા
પ્રોપર્ટીકાર્ડ યોજના ખોરંભે/મહેસાણા જીલ્લામાં પ્રોપર્ટી કાર્ડ યોજના ત્રણ વર્ષથી ખોરંભે જીલ્લાના અંદાજિત 46 ગામોમાં યોજના ખોરંભે ચડી 1,71,970 મિલકતોની કરવામાં આવી છે માપણી માપણી કાર્ય બાદ બંને એજન્સી કામ અધૂરું છોડી જતી રહી ત્રણ વર્ષમાં માત્ર 28,971 જ પ્રોપર્ટી કાર્ડ નીકળ્યા બાકી મિલકતદારોનાં જીલ્લા કચેરીએ આંટાફેરા 46 ગામોનું કામ અધવચ્ચે છોડી બંને એજન્સીઓ પલાયન છેલ્લા 3 વર્ષથી પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાનું કામ લટકી પડ્યું ગામોની 1,71,970 મિલકતો પૈકી માત્ર 28,971 પ્રોપર્ટીકાર્ડ બન્યા હજુ 1,42,999 મિલકતદારોનાં પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાનાં બાકી
જનઔષધિ કેન્દ્ર/મહેસાણા રેલવે સ્ટેશન ઉપર શરૂ થશે જન ઔષધિ કેન્દ્ર પાયલોટ પ્રોજેક્ટમાં મહેસાણા અને અંકલેશ્વર સ્ટેશન ગુજરાતનાં 2 સહિત 50 રેલવે સ્ટેશને જનઔષધિ કેન્દ્ર શરૂ થશે મુસાફરોની વધુ અવરજવર ધરાવતાં રેલવે સ્ટેશન પ્રથમ પસંદગી યાત્રી સુવિધા પ્રોજેકટ અંતર્ગત જન ઔષધિ કેન્દ્ર શરુ કરાશે મુસાફરો, મુલાકાતીઓને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ થશે જનઔષધિ કેન્દ્ર ચલાવવા માટે લાઇસન્સ પણ આપવામાં આવશે
પ્રાયમરી સ્કૂલ ટીચર્સ/રાજકોટ: પ્રાયમરી સ્કૂલ ટીચર્સ ભરતી મામલે મોટા સમાચાર પ્રા. સ્કૂલ ટીચર્સ ભરતીમાં હવે B.AD નહી ચાલે સુપ્રીમ કોર્ટે NCTEના નિર્ણયને રદ્દ કર્યો હવે ગુજરાત સરકારે પણ આ નિર્ણયને અમલમાં લાવવો પડશે શાળાઓમાં ભરતી નિયમોમાં ફેરફાર થવાની શક્યતાઓ
અકસ્માત/બનાસકાંઠાના કાંકરેજમાં ઇસ્કોનવાળી થતા રહી ગઈ ચેખલા નજીક નશામાં ધુત્ત પ્રોફેસરે બાઈકને અડફેટે લીધું પૂર ઝડપે આવી રહેલી XUV એ બાઈક સવારને ઉડાવ્યો કારની ટક્કરે બંને બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને તાત્કાલિક શિહોરી હોસ્પિટલ ખસેડાયા અકસ્માત કરનાર કારમાંથી દારૂની બોટલો પણ મળી કાર ચાલક નબીરો કલ્પેશ ચૌધરી અમદાવાદના ગોતાનો રહેવાસી કારમાં સવાર લક્ષ્મણ ચૌધરી ગાંધીનગરના રામપુરાણો રહેવાસી કાર ચાલક અને કારમાં સવાર બંને સામે શિહોરી પોલીસમાં ફરિયાદ નોંધાઇ
હોસ્પિટલમાં શ્વાન/ભાવનગરની સર ટી હોસ્પિટલમાં રખડતા શ્વાનોનું સામ્રાજ્ય તાત્કાલિક સારવાર કેન્દ્રમાં શ્વાનોના આંટાફેરા દર્દીઓની સાથે રખડતા શ્વાનોના પણ આંટાફેરા હોસ્પિટલ સત્તાધીશોનો અંધેર વહીવટ સામે આવ્યો સુરક્ષા માટે રખાયા છે કોન્ટ્રાકટ બેઝ પર સિક્યુરિટી સિક્યુરિટી અમુક વ્યક્તિને જવા પણ નથી દેતો પરંતુ શ્વાનોને મળે છે હોસ્પિટલમાં રખડવાની મંજૂરી થોડા દિવસ પહેલા મૃત યુવાનનું મોઢું ફાડી ખાધું હતું શ્વાને ગંભીર ઘટનાઓ બનવા છતાં હોસ્પિટલ છે રામ ભરોસે સુપ્રિટેન્ડન્ટ, RMO જેવી જગ્યા પર રખાયા છે ઇન્ચાર્જ હોસ્પિટલની દશા ‘રામ રાજ્યમાં પ્રજા સુખી’ જેવી થઈ
ભૂકંપનો આંચકો/કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો દુધઈ નજીક 3.3 તીવ્રતાનો નોંધાયો આંચકો મોડી રાત્રે 2:30 મિનિટે આવ્યો આંચકો ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી 19 કિમી દૂર નોંધાયું દુધઈ નજીક 3.3 તીવ્રતાનો નોંધાયો આંચકો
ભાવનગરમાં પંજાબ પોલીસ/ભાવનગરમાં પંજાબ પોલીસના ધામા કરોડોના ફ્રોડ કેસ મામલે પંજાબ પોલીસ આવી ભાવનગર કેસના આરોપી જયદીપ રાઠોડ, રવિ વાળાની કરાઈ ધરપકડ આરોપી ભોજુ ચોપડાની પણ કરવામાં આવી ધરપકડ ભાવનગર શહેર અને તળાજા તાલુકામાંથી આરોપીઓની ધરપકડ ત્રણેય ઈસમને ભરત નગર અર્બન પોલીસ સ્ટેશન રખાયા અગાઉ નીલમબાગ પોલીસ મથકમાં નોંધાયો હતો ગુનો આરોપીને પંજાબ લઈ જવા ટ્રાંજિસ્ટ રિમાન્ડની કાર્યવાહી આરોપીઓને પંજાબનાં મોહાલી ખાતે લઈ જવાશે
મર્ડર/અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી શહેરમાં બે દિવસમાં હત્યાના 4 બનાવ માધુપુરામાં મોડી રાત્રે ઉગ્ર બોલાચાલી બાદ હત્યા છરીના ઘા જીકી, સરાજાહેર કરાઈ યુવકની હત્યા અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું અનુમાન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી