Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

સીએમ ભુપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે/મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે કચ્છના હાજીપીરમાં કરશે વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે કચ્છના હાજીપીરમાં કરશે વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે કચ્છના હાજીપીરમાં કરશે વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ

ભાજપની બેઠક/ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક PM મોદી અને નડ્ડા 15 સભ્યો સાથે મંથન કરશે આજે સાંજે પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાશે બેઠક નબળી બેઠકો પર પાર્ટીને મજબૂત કરવા અંગે કરાશે ચર્ચા ચૂંટણીની રણનીતિ અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતા વર્ષના અંતમાં 5 રાજ્યોમાં યોજાવાની છે વિધાનસભાની ચૂંટણી

અકસ્માત/સુરેન્દ્રનગર: આઇસર ટ્રક પાછળ ધડાકા ભેર અથડાઈ કાર મુળી-સોમાસર હાઈવે પર થયો વહેલી સવારે અકસ્માત અકસ્માત થતા ભડભડ સળગી ઉઠ્યો આઇસર ટ્રક સદનસીબે કારમાં સવાર લોકોના જીવ બચ્યા ટ્રક ડ્રાઇવર અને કાર ડ્રાઇવર થયા ઇજાગ્રસ્ત બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અકસ્માતને પગલે લોકોનું ટોળું એકઠું થયું સ્થાનિકોએ તાત્કાલિક ફાયરને જાણ કરી

ચોરી/છોટા ઉદેપુરઃ LCBએ બાઇક ચોરીના આરોપીની કરી ધરપકડ બુલેટ બાઈક સહિત ત્રણ બાઇકો પોલીસે કરી જપ્ત કુલ 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2ની કરી ધરપકડ બોડેલી, ભરૂચ, પંચમહાલ, સુરતમાંથી બાઇકની કરી હતી ચોરી

સીસીટીવીની ચોરી/રાજકોટ શહેરના ધમધમતા વિસ્તારમાંથી CCTVની ચોરી રેસકોર્ષમાં જાહેર રસ્તા પરના CCTVની ચોરી પોલીસ હેડક્વાર્ટર સામે આવેલા CCTVની ચોરી પોલીસ કમિશનર બંગલાની સામેથી જ કેમેરાની ચોરી ચોરી કરી પોલીસને ખુલ્લો પડકાર આપતા ચોર 1.50 લાખ રૂપિયાના કેમેરાની થઈ ચોરી પ્રદ્યુમનનગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી

ધમકી/અમદાવાદ: મણિનગરમાં હથિયાર બતાવી ધમકી આપ્યાની ઘટના કૃષ્ણબાગ પાસે ફરકી લસ્સી દુકાન પાસે બની ઘટના મણિનગર પોલીસે ધમકી આપનાર શખ્સને ઝડપ્યો મણિનગર પો.સ્ટે.માં લાવી શખ્સની પૂછપરછ હાથ ધરાઈ પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી

આગ/અમદાવાદના મકરબામાં સદભાવના સર્કલ પાસે આગની ઘટના મ્યુનિસિપલ કમ્પાઉન્ડમાં આવેલ કચરામાં આગ લાગી આગનો કોલ મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોચી ફાયરની ત્રણ ટીમે આગ બુજાવવાના પ્રયત્નો હાથ ધર્યા આગનો કોલ મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોચી

Vajpayee Tribute/અટલ બિહારી વાજપેયીને પુણ્યતિથિએ PM મોદી સહિત રાજકીય અગ્રણીઓએ આપી શ્રદ્ધાંજલિ

Uttarakhandlandslide/ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં અનેક લોકો કાટમાળમાં દટાયા, ત્રણેકને બચાવાયા

Nitishkumar Political Move/રાજનીતિના લપસણા રસ્તે ‘અટલ’ માર્ગે નીતિશ, દિલ્હી પ્રવાસમાં બિહારના CMની નવી દાવ કોણ ચોંકાવશે?

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy