Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

વડોદરામાં બ્રિજ બંધ/વડોદરાઃ કરજણના બે બજારોને જોડતો બ્રિજ બંધ નવાબજાર જૂનાબજારને જોડતો રેલ્વે ઓવરબ્રિજ બંધ 5 દિવસ માટે ભારે વાહનો માટે કરાયો બંધ જર્જરિત ઓવરબ્રિજને સમારકામ માટે કરાયો બંધ બ્રિજની બંને સાઈડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

હિટ એન્ડ રન/આણંદમાં હિટ એન્ડ રનમાં એકનું મોત વહેલી સવારે અકસ્માત સર્જાયો હોવાની માહિતી અજાણ્યા વાહનએ બાઇકને અડફેટે લેતા બન્યો બનાવ બાઇક પર સવાર એકનુ મોત, એક ઇજાગ્રસ્ત ચિખોદરા ચોકડી સ્થિત ગેલોપ્સ પાસેની ઘટના પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મૃતક ગોપાલપુરાનો વતની હોવાની માહિતી ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

છેડતી/સુરત: પલસાણામાં 6 વર્ષીય દીકરી સાથે શારીરિક અડપલાં પાડોશમાં રહેતા યુવાને બાળકીના સાથે કર્યા શારીરિક અડપલાં બાળકીએ માતાને હકીકત જણાવતા સામે આવી ઘટના કડોદરા પોલીસ મથકમાં થઇ ફરિયાદ પોલીસે પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધ્યો પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી

ટામેટાના ભાવમાં ઘટાડો/ગૃહિણીઓ માટે રાહતના સમાચાર 2 મહિના બાદ ટામેટાના ભાવમાં ઘટાડો મહારાષ્ટ્રથી 60થી 70 રૂ.કિલોના ભાવે આવે છે ટામેટા બેંગ્લોરથી 60થી 70 રૂ. કિલોના ભાવે ટામેટા આવે છે ગુજરાત સુરત APMCમાં ટામેટાનો ભાવ 70 થી 100 રૂ. કિલો રાજકોટમાં ટામેટાનો જથ્થાબંધ ભાવ 70થી 80 રૂ. કિલો રાજેકોટ માર્કેટ યાર્ડ માં 10થી 12 ટ્રક ટામેટાની આવક

ફરિયાદ નિવારણ કાર્યક્રમ/અમદાવાદઃ શહેરના ચાર ઝોનમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ સરદારનગર ખાતે મેયરએ કાર્યક્રમ શરૂ કરાવ્યો કાર્યક્રમ લોકોની ફરિયાદનુ ઝડપી નિરાકરણ માટે કાર્યક્રમ નાની મોટી ફરિયાદ સ્થળ પર જ નિરાકરણ ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ લોકોને સારી સુવિધાઓ મળે તે મુખ્ય ઉદેશ: મેયર લોકોની ફરિયાદ સાંભળવા કોર્પોરેશન આવી રહ્યુ છે આંગણે: મેયર

દુર્ઘટના/સુરત: ONGC બ્રિજ પર બની દુર્ઘટના કોલસા ભરેલું જહાજ બ્રિજ સાથે ટકરાયું જહાજ તણાઈને આવતા બ્રિજના પિલર સાથે ટકરાયું ચોથી વખત બ્રિજ સાથે જાહજ ટકરાયાની ઘટના વારંવાર અકસ્માત થતાં બ્રિજ બન્યો જોખમી

એશિયન હોકી ચેમ્પિયનશિપ/એશિયન હોકી ચેમ્પિયનશીપ ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યુ એશિયન ચેમ્પિયનશિપમાંથી પાકિસ્તાન બહાર ભારતની ટીમ સેમિફાઈનલમાં પહોંચી

તથ્ય પટેલ સામે કાર્યવાહી/તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં કાર્યવાહી અમદાવાદ RTOએ કરી કાર્યવાહી

તિરંગા યાત્રા/અમદાવાદ: AMCની સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળશે શહેરમાં આગામી 13 ઓગસ્ટથી તિરંગા યાત્રા તિરંગા યાત્રાના આયોજન અંગે ચર્ચા કરાશે

ઉત્તરાખંડમાં તારાજી/ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તારાજી ભારે વરસાદથી ઉત્તરાખંડમાં 9 લોકોના મોત CM ધામીએ સ્થિતિની સમીક્ષા કરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy