Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

અવિશ્વાસ પ્રસ્તાવ/સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા 3થી 4 વાગ્યે PM સંસદમાં જવાબ આપશે વિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપશે PM મોદી

મહિલા વિધાનસભ્યોને વિશેષ ગ્રાન્ટ/મુખ્યમંત્રીએ આપી રાજ્યની મહિલા ધારાસભ્યો વિશેષ ભેટ ભૂપેન્દ્ર પટેલની રાજ્યની મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ રોડ- સસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયા વધારાની ગ્રાન્ટ ફાળવશે રાજ્યમાં 12 મહિલા ધારાસભ્યોને મળશે ગ્રાન્ટ મુખ્યમંત્રી સમક્ષ મહિલા ધારાસભ્યોએ કરી હતી રજૂઆત

અકસ્માત/જૂનાગઢઃ કેશોદના એરપોર્ટ અગતરાય રોડ પર અકસ્માત કાર વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ ફૂલ સ્પીડમા આવતી કાર વીજ પોલ સાથે અથડાઈ અકસ્માતમાં ટ્રાન્સફરમર સાથે વીજ પોલ ધારાસાયી ઇજાગ્રસ્તને કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી

જૂથ અથડામણ/વડોદરામાં અકસ્માત બાદ એક જ કોમના બે ટોળા વચ્ચે અથડામણ મોડી રાત્રે બે બાઇક વચ્ચે અકસ્માત બાદ અથડામણ નવીધરતી ગોલવાડમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ નજીવી બાબતે એક જ કોમના ટોળા સામસામે ટોળાએ વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો DCP પન્ના મોમાયા સહિતના પોલીસ અધિકારી ઘટના સ્થળે રાત્રે વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી સ્થિતિ કાબૂમાં લીધી કારેલીબાગ પોલીસે ગુનો નોંધી 5 શખ્સોની અટકાયત કરી

વરસાદ/રાજ્યમાં 25 જિલ્લાના 54 તાલુકામાં વરસાદ મહિસાગરના સંતરામપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ સંતરામપુર તાલુકામાં 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ અન્ય 53 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ ચોમાસાનો સરેરાશ વરસાદ 80.04 ટકા વરસાદ સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકનો વરસાદ

વરસાદ/સાબરકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદ હિંમતનગરમાં વરસાદી માહોલ હિંમતનગરમાં ધીમીધારે વરસાદ 24 કલાકમાં જિલ્લાના 2 તાલુકામાં વરસાદ

અકસ્માત/નવસારીઃ વાંસદા વઘઇ માર્ગ પર સર્જાયો અકસ્માત ચારણવાડા ગામ નજીક કાર ડીવાઈડર સાથે અથડાઈ પલ્ટી અકસ્માતમાં કાર ચાલક અને અન્ય યુવાનનું ઘટના સ્થળે મોત અન્ય બે યુવાનોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા ચારેય મિત્રો સાપુતારા ફરવા નીકળ્યા હતા વાંસદા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

તસ્કરોને મજા/ભાવનગરઃ કાળીયાબીડમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ અવધનગર શેરી નંબર 1ના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ ચોરી કરનાર લોકો CCTV કેમેરામાં થયા કેદ મકાન માલિક નિરવભાઇએ પોલીસને કરી જાણ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી

વિશ્વ સિંહ દિવસની ઉજવણી/રાજ્ય સરકાર વિશ્વ સિંહ દિવસની ઉજવણી આજે થશે વિશ્વ સિંહ દિવસની ઉજવણી સિંહ અંગેની લાયન એન્થમ પણ લોન્ચ કરવામાં આવશે સિંહ વિષે માહિતી આપતા પુસ્તકોનું વિમોચન થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે લોન્ચિંગ ભુપેન્દ્ર પટેલ ‘સિંહ સૂચના’ એપ પણ લોન્ચ કરશે

નિમણૂક/નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડો.ચંદુલાલ ટીંબડિયા નિમણૂક, સંજીવ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે કરાયા નિમણૂક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy