Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

PM Modi-UAE/PM મોદીનું યુએઈમાં આગમનઃ ઊર્જા સુરક્ષા અને આર્થિક ભાગીદારીને પ્રાધાન્ય

CM-Somnathdada/CM ભુપેન્દ્ર પટેલે સોમનાથ જ્યોતિલિંગની વર્ચ્યુઅલી પૂજા કરી

Gujarat Rains/રાજ્યમાં સીઝનનો 50 ટકા વરસાદ પડી ગયો

CM-Bhupendrapatel Birthday/સીએમની જન્મદિવસની પ્રાર્થનાઃ ગુજરાત વિકાસના માર્ગે સતત આગળ વધતું રહે

Gujarat Rains/રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ સામાન્ય રહેશે વરસાદ

ફ્લાઇંગ રાણી/પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય ફ્લાઈંગ રાણી એક્સપ્રેસના ડબ્બા બદલાશે એક્સપ્રેસના ICF કોચ હવે IHB કોચ સાથે બદલાશે સુરત અને મુંબઈ વચ્ચે દોડે છે ફ્લાઈંગ રાણી ટ્રેન અપડાઉન કરતા મુસાફરો માટે મહત્વની ટ્રેન નવા રંગરૂપ સાથે આવતી કાલથી દોડશે ફ્લાઈંગ રાણી મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય

કેમિકલ માફિયા/અમદાવાદ: કેમિકલ માફિયા પર AMCની લાલ આંખ પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓના ધાડા ઉતાર્યા બહેરામપુરા અને દાણીલીમડામાં ફેકટરીઓ સામે કાર્યવાહી પ્રદુષણ ફેલાવતા એકમોના કોર્પોરેશને ડ્રેનેજ કનેકશન કાપ્યા 700 થી વધુ નાની મોટી ફેકટરીઓ આ વિસ્તારમાં

મચ્છરોના બ્રીડિંગ મળ્યા/સુરત: 31 શાળાઓમાંથી મળ્યા મચ્છરોના બ્રિડિંગ સરકારી અને ખાનગી શાળાઓમાંથી બ્રિડિંગ મળ્યા બ્રિડિંગ મળી આવતા નોટિસ આપી દંડ ફટકારાયો આરોગ્ય વિભાગ દ્વારા 832 શાળાઓમાં સર્વે કરાયો 39 નોડલ ઓફિસરોને નોટિસ ફટકારવામાં આવી શાળાઓને દંડ ફટકારી વહીવટી ચાર્જ વસૂલ કરાયો શાળાના કેમ્પસમાં પાણી ભરાવો અને ગંદકી મળી આવી

છેતરપિંડી/મહેસાણા:વિદેશ વાંચ્છુક સાથે છેતરપિંડી અમેરિકા જવા માંગતા સુધીર પટેલ સાથે છેતરપીંડી 75 લાખમાં અમેરિકા મોકલવાનું નક્કી થયું હતું ત્રણ એજન્ટોએ અમેરિકાની લાલચ આપી હતી એજન્ટોએ એડવાન્સ 10 લાખ લીધા હતા 7 માસ પહેલા ગયેલો સુધીર પટેલ ગૂમ ડોમેનિકની પોલીસે પકડ્યા હોવાની વાત કરી હતી હજુ સુધી સુધીરનો પત્તો લાગ્યો નહીં ગુમ થયેલા સુધીરના ભાઈએ નોંધાવી ફરિયાદ દિવ્યેશ પટેલ,શૈલેષ પટેલ અને મહેન્દ્ર પટેલ સામે ફરિયાદ મહેસાણા તાલુકા પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ

વરસાદ/24 કલાકમાં 109 તાલુકાઓમાં વરસાદ જૂનાગઢના કેશોદમાં 5.5 ઈંચથી વધુ વરસાદ સુરતના પલસાણામાં 4.5 ઈંચ વરસાદ વાપી, માણાવદરમાં 3.5 ઈંચ વરસાદ ગણદેવી, વિસાવદરમાં 3 ઈંચ વરસાદ સુરત શહેરમાં પણ 3 ઈંચ વરસાદ પડ્યો 18 તાલુકામાં પડ્યો 2 ઈંચ કરતા વધુ વરસાદ રાજ્યના 40 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy