Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ડુપ્લિકેટ માર્કશીટ રેકેટ/મહેસાણા: ડુપ્લીકેટ માર્કશીટો બનાવવાનું રેકેટ બહુચરાજીના અંબિકા ઝેરોક્ષમાંથી રેકેટ ઝડપાયું ખાનગી કંપનીઓમાં નોકરી મેળવવાનું રેકેટ 12,ITI અને ડિપ્લોમાની માર્કશીટ તાત્કાલિક રેડીમેડ માર્કશીટ કાઢી આપતા હતા મારુતિ અને હોન્ડા કંપનીમાં નોકરીઓ મેળવી કુલદીપ સોલંકી, વિજય ઝાલા સામે ફરિયાદ ડોક્યુમેન્ટ ઝેરોક્ષની દુકાનમાં બનાવતા હતા મહેસાણા એલસીબીએ રેકેટ ઝડપ્યું

હત્યા/મહેસાણા: પ્રેમિકાએ પ્રેમીની હત્યા કર્યાનો પર્દાફાશ સવા બે માસ પહેલા કડીના ખેરપુર ગામે બન્યો બનાવ માથાના ભાગે ગંભીર ઇજા કરી મોતને ઘાટ ઉતાર્યો હતો પ્રેમી મનોજ રાધનપુરથી પ્રેમિકાના ઘરે આવ્યો હતો કડીના વડુ ગામે રહેતી પ્રેમિકાના ઘરે આવ્યો હતો ઉમિયા ઠાકોર નામની પ્રેમિકા સામે નોંધાઈ ફરિયાદ નંદાસણ પો.સ્ટે.માં હત્યાની ફરિયાદ

સ્મશાનયાત્રા/વલસાડના કપરાડામાંથી આવ્યા શરમજનક દ્વશ્યો કપરાડાના બારપુડા ગામના ચોંકાવનારા દ્રશ્યો નદીના ધસમસતા પ્રવાહમાં નીકળી અંતિમયાત્રા સ્વજનોએ જીવને જોખમમાં મૂકી કાઢી અંતિમયાત્રા ગામ અને સ્મશાન ભૂમિ વચ્ચેથી નદી પસાર થાય છે નદી પર કોઝવે કે પુલના અભાવે વર્ષોથી આ સમસ્યા ધસમસતા પાણીમાં અંતિમયાત્રા કાઢવા પરિજનો મજબૂર

જીએસટી દરોડા/સુરત: સ્ટેટ GSTના દરોડા બાદ તપાસમાં રિકવરી હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પે. 50 કરોડના વ્યવહારોની તપાસ તપાસમાં 3.25 કરોડની કરચોરી મળી રાજ્યના 21 ડોક્ટરોના કુલ 41 સ્થળો પર દરોડા

રોગચાળો/સુરત: આંખનો રોગચાળો વકર્યો OPDમાં કેસોની સંખ્યામાં વધારો પ્રતિદિવસ 300થી વધુ કેસ 10 દિવસમાં કેસોની સંખ્યામાં 100 ગણો વધારો બાળકોમાં ચેપનું પ્રમાણ વધ્યુ આંખની કીકીમાં રોગનો પેસારો સ્પર્શથી રોગ ફેલાવાની વધુ શકયતા

દુષ્કર્મ/અરવલ્લી: સ્કૂલની મહિલા શિક્ષક સાથે દુષ્કર્મ મોડાસા-શામળાજી રોડ પરની ઘટના સરકારી સ્કૂલની મહિલા શિક્ષક સાથે દુષ્કર્મ સહકર્મી શિક્ષક એજ મહિલાકર્મી સાથે દુષ્કર્મ આચર્યું વિજયનગરના શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ ટીંટોઈ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી કાર્યવાહી કરી

ભેળસેળ/વસ્ત્રાપુરના લાપિનોઝને 10 હજારનો દંડ પાણી,તેલ,માખણાં ભેળસેળ પકડાઇ AMC હેલ્થ વિભાગની કામગીરી પાણીની બે કંપનીના નમૂના થયા ફેલ કોર્પોરેશનના હેલ્થ વિભાગનો સપાટો

લાંચ/રાજકોટમાં લાંચિયો પોલીસકર્મી ઝડપાયો પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જ લાંચ લેતા પકડાયો હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ચાવડાની ધરપકડ કરાઇ આરોપીને માર ન મારવા લાંચ માંગ હતી 8 હજારની લાંચ લેતા હે.કો.રંગેહાથ પકડાયો

હત્યા/અમદાવાદ:ખોખરામાં છરીથી હુમલો કરાયો એક વ્યકિતનું મોત,એક વ્યકિત ઘાયલ સામાન્ય બાબતમાં કરાયો જીવલેણ હુમલો ઘાયલ વ્યકિતને એલજી હોસ્પિટલ ખસેડાયો

સીએમ ભુપેન્દ્ર પટેલનો જન્મદિવસ/આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો જન્મદિવસ રાજયના લોકલાડીલા મુખ્યમંત્રીનો જન્મદિવસ જન્મદિવસે CM કરશે અનેક સેવાકીય કાર્ય રાજયભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy