Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat Rains/રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ સપ્તાહ છૂટોછવાયો વરસાદ રહેશે

વડોદરા-રોગચાળો/વડોદરામાં ફેલાયો રોગચાળો રોગચાળો ફેલાતા આરોગ્યતંત્ર થયું દોડતું પાણીજન્ય રોગચાળાના દર્દીઓનો વધારો સામાન્ય તાવના 400 કેસ નોંધાયા મેલેરિયાના ૧૫ દર્દીઓ નોંધાયા ડેન્ગ્યુના 16 કેસ, ચીકુન ગુનિયાના 10 ટાઈફોઈડના કેસમાં ૩૦ ટકાનો વધારો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી/રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUI દ્વારા વિરોધ યુનિવર્સિટીને રાજકીય અખાડો બનાવતા કર્યો વિરોધ સૌ.યુ. અને ઉચ્ચ શિક્ષણ વિભાગનું બેસણું યોજયું કેમ્પસમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને બેસણું ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીના વિરોધમાં બેસણું

જીવનું જોખમ/નવસારી:વાંસદાના ઘોડમાળ ગામનો વિડીયો વાયરલ લોકો જીવના જોખમે ગરનાળુ કરી રહ્યા છે પાર ગરનાળાના પુલ પરથી ધસમતા પાણીનો પ્રવાહ લોકોએ જીવના જોખમે ગરનાળુ પાર કરવા મજબૂર 30 વર્ષોની સમસ્યા પણ કોઇ જ નિરાકરણ નહીં

અકસ્માત/અમદાવાદ:ચંડોળા તળાવ પાસે BRTSનો અકસ્માત BRTS કોરિડોરમાં એક્ટિવા સાથે અકસ્માત BRTS રૂટમાં એક્ટિવા ચાલક હોવાથી અકસ્માત એક્ટિવા ચાલકને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો

બાળકનું મોત/બોટાદ: બાળકનું ખાડામાં ડૂબતા મોત બરવાડા ચોકડી નજીક બની ઘટના પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત સોહમ નિતેશભાઈ ગોરસવાનું થયું મોત હોસ્પિટલમાં પીએમ માટે મૃતદેહ ખસેડવામાં આવ્યો બાળકના મોતથી ચોકડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું

એમએલએનો ભાઈ દારૂ પીતા પકડાયો/MLA ગેનીબેન ઠાકોરનો ભાઈ દારૂ પીતા ઝડપાયો દારૂબંધીનો ઢોલ વગાડનાર ગેનીબેનનો જ ભાઇ ઝડપાયો ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ દારૂ સાથે ઝડપાયો રમેશ નગાજી ઠાકોરને દારૂ પીતા પોલીસે ઝડપી પાડ્યો LCB પોલીસે અબાસણાગામથી રમેશની કરી ધરપકડ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હોવાનું પોલીસે જણાવ્યું

હત્યા/સુરેન્દ્રનગરમાં દલિતભાઇઓની હત્યાનો મામલો સિવિલ હોસ્પિટલમાં પી.એમ રૂમનો ઘેરાવ કરાયો સમઢીયાળા ગામમાં ગત રાત્રે હત્યા કરાઇ હતી પૂર્વ MLA નૌશાદ સોલંકી સહિતના લોકો હાજર પેનલ પીએમ અને વિડિઓગ્રાફીની માંગ કરાઇ મૃતકોનું પી.એમ કરવા દેવામાં ન આવ્યું

દૂધસાગર ડેરી કૌભાંડ/મહેસાણા:દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલો મહારાષ્ટ્રને દાણ મોકલવા દાખલ થઈ હતી ફરિયાદ આજે મહેસાણા સેશન્સ કોર્ટ ચુકાદો જાહેર કરશે સરકારી વકીલ વિજય બારોટની કરાઈ છે નિમણૂક આજે બપોરે કોર્ટ ચુકાદો જાહેર કરશે

સુરત વરસાદ/સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ માંડવી તાલુકામાં વરસાદી માહોલ યથાવત માંડવીમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ જિલ્લાના અનેક જળાશયોમાં નવા નીર આવ્યા માંગરોળ,ઉમરપાડા તાલુકામાં મેઘરાજા મહેરબાન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy