Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

રાજકોટ સિવિલમાં ઉઘરાણા કાંડ/રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉઘરાણાકાંડ પ્રસુતિ વિભાગમાં લેવાતા હતા પૈસા મહિલાના પરીવાર પાસે પૈસા મંગાતા હતા 50થી 4000સુધીના ઉઘરાણા કરાતા હતા સિવિલ સર્જન આર કે ત્રિવેદીએ કરી કાર્યવાહી ત્રણ મહિલા સિક્યુરિટી ગાર્ડ સસ્પેન્ડ 12કર્મીઓની તાત્કાલિક અસરથી કરાઈ બદલી

વડોદરામાં વરસાદ/વડોદરામાં ધીમી ધારે વરસી રહ્યો છે વરસાદ સ્કુલના બાળકો અને નોકરીયાતોને મુશ્કેલી વૈકુંઠ , કમાટીબાગ, કારેલીબાગમાં વરસાદ હરણી, ફતેપુરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ

વ્યાજખોરોનો ત્રાસ/મહેસાણા: ફૂટવેરનો વેપારી વ્યોજખોરોના ચક્કરમાં ફસાયો 3 ટકા થી 20 ટકા સુધી વ્યાજખોરો પાસેથી રૂપિયા લીધા પાંચ અલગ અલગ વ્યાજખોરો સામે નોંધાઈ ફરિયાદ બે મહિલા વ્યાજખોર સહિત કુલ 5 વ્યાજખોરો સામે ફરિયાદ કડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

ઇસાઈ મિશનરી-બજરંગદળ સામસામે/ભાવનગર:ઇસાઇ મિશનરી અને બજરંગદળ સામસામે સિહોરમાં દલિત પરિવારમાં ઇસાઇ ધર્મ કીર્તન થતા હતા મારવાડી નગરમાં બજરંગદળ,VHPની ટીમ ત્રાટકી ઈસાઈ સત્સંગ બંધ કરાવતા દલિત પરિવાર ઉગ્ર થયો કાર્યકરો સાથે શાબ્દિક ઘર્ષણનો વીડિયો થયો વાયરલ

જૂથ અથડામણ/સુરેન્દ્રનગર: ચુડામાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ જૂથ અથડામણમાં બે દલિતોનું ઢીમ ઢાળી દેવાયું 5 વ્યકિતોએ ગંભીર રૂપે ઘાયલ થવા પામ્યા જમીન બાબતના મનદુખમાં હુમલો કરાયો

અકસ્માત/ડીસા પાલનપુર હાઈવે પર અકસ્માત અકસ્માતને પગલે લાગી ભયંકર આગ ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાર્યો ટેન્કરમાં કેમિકલ ભર્યું હોવાથી લાગી આગ આગ લાગતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ડીસા પાલનપુર હાઈવે વાહનવ્યવહાર ઠપ્પ

ઉછાલીનો બ્રિજ ભારે વાહનો માટે બંધ/ભરૂચમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર ઉછાલીનો બ્રિજ ભારે વાહનો માટે કરાયો બંધ અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો છે બ્રિજ એંગલ અને સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં જર્જરિત બ્રિજ મામલે પ્રસારિત કરાયો હતો અહેવાલ

જર્જરિત મકાન ધરાશાયી/અમદાવાદમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી ખાડિયાની સાંકડી શેરીમાં આવેલ મકાનનો એક ભાગ ધરાશાયી હેરિટેજ જર્જરિત મકાનનો એક ભાગ ધરાશાયી થયો ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી કાટમાળ હટાવ્યો મકાન ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાની નહિ

ગુજરાતમાં વરસાદ/રાજ્યમાં છૂટા છવાયા વરસાદની સંભાવના આગામી 4 થી 5 દિવસ વરસાદની શકયતા સુરત, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી તાપી,ડાંગમાં ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ રહેશે બોટાદ,રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી 16,17,18 અને 19 જુલાઈ એ ભારે વરસાદની આગાહી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે જેથી વરસાદ પડશે 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ

Gujarat Heavyrain/વડોદરાના વાઘોડિયામાં અત્યાર સુધીમાં સૌથી ઓછો ફક્ત 14 ટકા વરસાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy