દૂધસાગર ડેરી કૌભાંડ/
મહેસાણા:દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલો મહારાષ્ટ્રને દાણ મોકલવા દાખલ થઈ હતી ફરિયાદ આજે મહેસાણા સેશન્સ કોર્ટ ચુકાદો જાહેર કરશે સરકારી વકીલ વિજય બારોટની કરાઈ છે નિમણૂક આજે બપોરે કોર્ટ ચુકાદો જાહેર કરશે
