Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

બાળકનું મોત/જૂનાગઢ: દામોદર કુંડમાં બાળક ડૂબ્યું બે વર્ષના બાળકનું ડૂબી જતા મોત પિતૃ તર્પણ માટે આવ્યો હતો પરિવાર સાથે મૃતક બાળક માણાવદરનો રહેવાસી ફાયર વિભાગે બાળકને બહાર કાઢ્યો

ભારે વરસાદની આગાહી/સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આગામી 5 દિવસ રહેશે રાજ્યમાં રહેશે વરસાદ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી આગાહી અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની સંભાવના સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ રેહશે આવતીકાલ સુધીમાં રેડ એલર્ટ થશે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

દીવાલ ધરાશાયી/ખેડા:ભારે વરસાદના કારણે દીવાલ ધરાશાયી માતરના અસામલીમાં દીવાલ થઈ ધરાશાયી દીવાલ ધરાશાયી થતાં ચાર લોકો દટાયા ચારમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

વ્યાજખોરને સજા/મહેસાણા:વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો મામલો દેદીયાસણ ગામના અમૃતલાલ નાયકે કર્યો હતો આપઘાત વર્ષ 2017માં વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હતો સેશન્સ કોર્ટ દ્વારા બે વ્યાજખોરને 5 વર્ષની કેદની સજા યોગ્ય તપાસ નહીં કરનાર પોલીસ સામે તપાસના આદેશ તપાસકર્તા અધિકારી સામે ખાતાકીય તપાસનો કોર્ટનો આદેશ સરકારી વકીલ ભરત પટેલની દલીલ આધારે કરાયો હુકમ

હીરાસર એરપોર્ટ/વડાપ્રધાન મોદી આવી શકે છે રાજકોટ 16 જુલાઈના રોજ આવી શકે છે રાજકોટ હીરાસર એરપોર્ટનું કરી શકે છે લોકાર્પણ કે.કે.વી.ચોક એલિવેટેડ બ્રિજનું પણ લોકાર્પણ કરાશે

ભુવા સામે ફરિયાદ/અમદાવાદ:વિપક્ષએ કોર્પોરેશન સામે કરી પોલીસમાં અરજી શહેરના ખરાબ રોડ અને ભૂવાઓને લઈને પોલીસમાં અરજી શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પડયા છે 50 થી વધુ ભુવા વિપક્ષ નેતા રેલી લઈને કારંજ પોલીસ પહોચ્યા

શ્રીકાર વર્ષા/રાજ્યના 73 તાલુકામાં વરસાદ ચોર્યાસી તાલુકામાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ જૂનાગઢના માણાવદર તાલુકા પણ 2.5 ઇંચ વરસાદ 5 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ અન્ય 66 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ સવારે 6 થી 10 સુધી 4 કલાકનો વરસાદ

સુરત મેટ્રોની કામગીરીના લીધે હાલાકી/સુરત:મેટ્રોના કારણે લોકો મુકાયા મુશ્કેલીમાં મેટ્રોની હાઇટેન્શન લાઇનને લઇ લોકોને તકલીફ આકાશ એવન્યુના સ્થાનિક લોકોનો વિરોધ હાઈ ટેન્શન લાઈન શિફ્ટ કરાતા લોકોને પરેશાની હાઈ ટેન્શન તાર સોસાયટીમાંથી પસાર થઈ રહ્યો છે હાઈ ટેન્શન લાઇન સોસાયટીમાંથી પસાર ન કરવા માંગ સ્થાનિક લોકો દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું

ગેસ લીકેજ/અમદાવાદના મેમ્કો પાસે ગેસ લીકેજ બરફની ફેક્ટરીમાં ગેસ લીકેજથી નાસભાગ એમોનિયા ગેસ લીકેજ થતાં લોકોમાં ગભરાહટ લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે મુશ્કેલી ફાયર બ્રિગેડની ચાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે

બીએસએનએલ પેન્શનરોનો વિરોધ/જામનગર સહિત રાજ્યભરમાં BSNLપેન્સનરોના દેખાવો પડતર માંગણીને પગલે દર્શાવ્યો વિરોધ મુખ્ય કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ જોઈન્ટ ફોરમ દ્વારા પેન્શન રિવિઝન માટે આંદોલન માંગણી નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy