અપહરણ/સુરત શહેરના મોટા વરાછા વિસ્તારની ઘટના ધોળા દહાડે વેપારીનું અપહરણ અઢી કરોડની લેતીદેતીમાં પાનના ગલ્લેથી અપહરણ અપહરણના સીસીટીવી આવ્યા સામે પોલીસે વેપારીને મુકત કરાવી ત્રણ લોકોને પકડ્યા
પોલીસને હેલ્મેટ વિસ્તરણ/રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી નો અમદાવાદ ખાતે કાર્યક્રમ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસને હેલ્મેટ વિતરણ વાહન અકસ્માતમાં થઈ રહેલા વધારાને લઈને હેલ્મેટ વિતરણ ગ્રામ્ય પોલીસ વડા દ્વારા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું 300 પોલીસ કર્મીઓને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમનું આનવરણ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ કરાયું બાળકોમાં પોલીસનો ભય દૂર થાયતે મુખ્ય આશય
હાર્ટ એટેકથી મોત/સુરતમાં વધુ એક યુવકનું હાર્ટએટેકથી મોત 25 વર્ષના મયંક પટેલ નામના યુવકનું મોત અમરોલી વિસ્તારમાં રહેતો હતો મયંક પટેલ હાર્ટએટેક બાદ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું થયું મોત
કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે/કેન્દ્રીયમંત્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા દર્શન અને પૂજન અર્ચના કરી ધન્યતા અનુભવી હરિયાળી મહોત્સવમાં હાજરી આપશે કેબિનેટ મંત્રી
બાળકનું શોર્ટસર્કિટથી મોત/બોટાદ: આનંદ મેળામાં શોર્ટ સર્કીટથી બાળકનું મોત 8 વર્ષના વંશ હીરાણીનામના બાળકનું થયું મોત બાળકનું શોર્ટ સર્કિટના કારણે થયું કરુણ મોત ઇલેક્ટ્રીક પોલને અડકતા શોર્ટ લાગતા મોત થયું પોલીસ કાફલો પહોંચ્યો હતો ઘટના સ્થળ પર પોલીસે આનંત મેળો તાત્કાલિક કરાવ્યો બંધ
સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ/ડીસામાં પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ જંતુનાશક દવા પી સામુહિક આત્મહત્યાની કોશિષ ડીસાના માલગઢ ગામે બની ચોંકાવનારી ઘટના પરિવારના 7 સભ્યોએ ઝેરી પ્રવાહી પી લીધી માતા- પિતા સહિત 7 લોકોનો આપઘાતનો પ્રયાસ સારવાર માટે ડીસા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા
બળાત્કાર/વડોદરા: બાળકીનો સગો પિતા બન્યો હેવાન સાડા પાંચ વર્ષની બાળકી સાથે કર્યુ દુષ્કર્મ પત્ની ગર્ભવતી હતી અને દીકરી સાથે કર્યુ દુષ્કર્મ વાઘોડિયાની ખાનગી કંપનીમાં વેલ્ડર તરીકે બજાવે છે ફરજ સી ટીમના સભ્યોએ બાળકીને પૂછપરછ કરી પિતા વિરુદ્ધ ગુનો નોંધી કરી ધરપકડ
ડેમ ઓવરફ્લો/સુરેન્દ્રનગર:ચોટીલાનો ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફ્લો નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા સૂચના રામપરા, ખાટડી, ડાકવડલા, શેખલિયા કરાયા એલર્ટ મેવાસા અને લોમા કોટડી સહિતના ગામોને કર્યા એલર્ટ નદીના ભાગમાં અવર-જવર નહિ કરવા સૂચના માલઢોરને સલામત સ્થળે લઈ જવા તાકીદ કરી
ચોર ફરાર/સુરત: 1.09 કરોડના હીરા લઈ ડાયમંડ દલાલ ફરાર દલાલે 941.96 કેરેટના હીરા લઈ મોબાઇલ બંધ કર્યો વેપારીએ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હીરા દલાલ અલ્પેશ મિયાણી સામે ફરિયાદ નોંધાઇ દલાલે 941.96 કેરેટના હીરા લઈ મોબાઇલ બંધ કર્યો
અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ/અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ મોડાસા શહેર તેમજ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ માથાસૂલીયા,અમલાઈ,ઝાલોદરમાં વરસાદી માહોલ