Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

બાળકીનું મોત/ભાવનગર:માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ચોથા માળેથી નીચે પટકાતા બાળકીનું મોત તિલકનગર મુખ્યમંત્રી આવાસ યોજનાની ઘટના ચોથા માળેથી રમતા-રમતા પડી જતા બાળકીનું મોત 4 વર્ષની નિત્યા મારું નામની બાળકીનું મોત થયું મૃતદેહને પી.એમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો

ભાવનગરમાં ભારે વરસાદ/ભાવનગરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ બે દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા અનેક વિસ્તારોમાં લાઇટો થઇ ગુલ

Not Set/મધ્ય રાત્રિથી આણંદ શહેરમાં ધોધમાર વરસાદ ગણેશ ચોકડી, ચોકસી બજારમાં ભરાયા પાણી ગામડી વડ, અમુલડેરી રોડ વિસ્તારમાં પાણી ભરાયાં કરમસદમાં રસ્તાઓ પાણીમાં તરબોળ બન્યા મોડી રાતે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો જીલ્લા પોલીસ વડાની કચેરી બેટમાં ફેરવાઈ અઢી કલાક સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ

સાબરકાંઠામાં વરસાદ/સાબરકાંઠા: હિંમતનગરમાં ધોધમાર વરસાદ પ્રાંતિજના આસપાસના વિસ્તારમાં વરસાદ ગાજવીજ સાથે મોડી રાત્રે વરસાદ વરસ્યો નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા વહેલી સવારે પણ છુટોછવાયો વરસાદ

ગાંધીનગર વરસાદ/ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી મોડી રાત્રે ગાજ વીજ સાથે વરસાદ તૂટી પડ્યો ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ

અમદાવાદમાં વરસાદ/અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ મોડી રાતથી અનેક સ્થળે પડી રહ્યો છે વરસાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં છુટો છવાયો વરસાદ પૂર્વના મેમ્કો, બાપુનગર, નરોડામાં વરસાદ નારોલ, રામોલ સહિતના વિસ્તારમાં વરસાદ પશ્ચિમના નવરંગપુરા, એસ જી હાઇવેમાં વરસાદ નારણપુરા, રાણીપ, ઘાટલોડીયામાં પણ વરસાદ

ભારે વરસાદની આગાહી/આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહશે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહશે આવતીકાલથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદ શરૂ થશે 7 જુલાઈએ સમગ્ર રાજ્યમાં અત્યંત ભારે વરસાદ રહશે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ભારે વરસાદ નોંધાશે અમદાવાદમાં 7 જુલાઈથી ભારે વરસાદ નોંધાશે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 42 ટકા વરસાદ નોંધાયો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સીઝનનો 65 ટકા વરસાદ નોંધાયો

Employment-Gujarat/રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ

CM-Adijati/સીએમ આદિજાતિના ગામોની મુલાકાતેઃ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો સાથે સંવાદ

NCP-Ajit Pawar/પક્ષપલ્ટો કેવો, NCPનો અધ્યક્ષ જ હું છું શરદ પવાર નહીઃ અજિત પવારના દાવાથી ખળભળાટ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy