Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

બનાસકાંઠામાં ધોધમાર વરસાદ/બનાસકાંઠાઃ પાલનપુરમાં ધોધમાર વરસાદ પાલનપુરમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક ભારે વરસાદને લઈ જનજીવન પ્રભાવિત

ડમી કાંડ/ભાવનગર ડમી કાંડમાં વધુ બે આરોપીની ધરપકડ પ્રકાશ લાધવા અને હરદેવ લધવાની ધરપકડ પ્રકાશ ગિર ગઢડા કોર્ટમાં ક્લાર્કની ફરજ બજાવે હરદેવ દાહોદમાં તલાટી માં ફરજ બજાવે છે બન્ને આરોપી ભાવનગરના કરમદિયાના રહેવાસી અગાઉ ડમી ઉમેદવારના ગુનામાં ધરપકડ કરાઇ

સ્લમ ક્વાર્ટરની સીડી તૂટી/અમદાવાદઃ સ્લમ ક્વાર્ટરની સીડી તૂટી સીડી તૂટતા મકાનોમાં લોકો ફસાયા ઉત્તમનગર પાસે સ્લમ ક્વાર્ટરની ઘટના ફાયર વિભાગની લોકોને બચાવવાની કામગીરી શરૂ ફાયર સીડીથી ઉતારી રેસ્ક્યુ કર્યું લોકોનું

બોગસ જીએસટી કૌભાંડ/ભાવનગર GST બોગસ બીલિંગ કૌભાંડ સમગ્ર મામલે વધુ એક શખ્સની ધરપકડ બીલિંગ ફાઈલોની લેવેચ કરતો ઇસમ ઝડપાયો SIT દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડ્યો પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ કર્યો રજૂ જજે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર રિમાન્ડમાં અનેક ખુલાસા બહાર આવ્યાનું અનુમાન

વલસાડમાં વ્યાપક વરસાદ/વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત તમામ તાલુકાઓમાં વરસાદ વલસાડ તેમજ પારડીમાં ભારે વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી 24 કલાકમાં વલસાડમાં 6.61 ઇંચ ધરમપુરમાં 5.35, પારડીમાં 6.65 ઇંચ કપરાડામાં 3.34, ઉમરગામમાં 4.92 ઇંચ વાપીમાં 5.23 ઇંચ વરસાદ વરસ્યો હતો

નવસારી/નવસારી શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નવસારી શહેરના અનેક વિસ્તારોમાં શરૂ વરસાદ સ્ટેશન રોડ, બસ ડેપો સહિતના અનેક જગ્યાએ વરસાદ હવામાન વિભાગે કરી છે ભારે વરસાદની આગાહી જિલ્લા વહીવટી તંત્ર વરસાદને લઈને એલર્ટ

સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ/આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે સાંજે હવાઈ માર્ગે વડોદરા એરપોર્ટે ખાતે પહોંચશે સયાજી હોસ્પિ. MRI મશીનનું કરશે લોકાર્પણ સયાજીરાવ નગરગૃહમાં કાર્યક્રમમાં આપશે હાજરી વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમૂહુર્ત કરશે કેયુર રોકડીયાના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે

રેડ એલર્ટ/નવસારીઃ NDRFની ટીમ જિલ્લામાં સ્ટેન્ડ બાય જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે સ્ટેન્ડ બાય દ.ગુજરાત સહિત નવસારીમાં આપ્યું છે રેડ એલર્ટ આપતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

ગાંજાનો જથ્થો ઝડપાયો/જૂનાગઢમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો એસઓજીનું સફળ ઓપરેશન વાળંદ સોસાયટીમાં રહેણાક મકાનમાં રેડ શખ્સ દ્વારા છૂટક ગાંજાનું કરાતું હતું વેચાણ 2 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ બે કિલો ગાંજો સહિત 24,300 નો મુદ્દામાલ ઝપ્ત આરોપીની વધુ પૂછપરછ શરૂ

ભારે વરસાદ/રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વલસાડ, નવસારી, સુરત અત્યંત ભારે વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, ભારે વરસાદની આગાહી જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી ગીર સોમનાથ, દીવમાં અતિભારે વરસાદની આગાહી માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy