Modi in White house/વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીનું ઉષ્માસભર સ્વાગત અને બંને નેતાઓની જબરજસ્ત બોડી લેન્ગવેજ
રથયાત્રા પૂર્ણ/અમદાવાદઃ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પૂર્ણ જગન્નાથ મંદિરના મહંતનું નિવેદન શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પરત ફરી રથયાત્રામાં જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો
જગન્નાથ મંદિર રિડેવલ કરાશે/અમદાવાદઃ જગન્નાથ મંદિરના ટ્રસ્ટીની જાહેરાત ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કરી મોટી જાહેરાત જગન્નાથ મંદિર રી ડેવલોપમેન્ટ કરવામાં આવશે 18 થી 20 લાખ લોકો આવ્યા હતા બે માળનું પાર્કિંગ બનાવવામાં આવશે જગન્નાથ મંદિરનો સર્વે કરવામાં આવ્યો TP સ્કીમ આપવામાં આવશે TP સ્કીમ પાસ થયા બાજ શરૂ થશે કામ મંદિર પ્રાગણ વિશાળ કરવામાં આવશે
હત્યા/મહેસાણાઃ મોઢેરા પો.સ્ટે.માં નોંધાયો હત્યાનો ગુનો 3 દિવસ પહેલા ગુમ યુવાનનો મૃતદેહ મળ્યો મોઢેરા નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો હતો કરિયાણાની દુકાનમાં નોકરી કરતા યુવાનની હત્યા કરણ રાવળ નામના યુવાનની હત્યા દુકાનમાં સાથે કામ કરતા શખ્સ હત્યા કરી પત્ની સાથે આડાસબંધના વ્હેમમાં કરી હત્યા લાલભા સોલંકી નામના સાથી કર્મીએ હત્યા કરી શેઠને ફોન કરીને હત્યા કરી હોવાનું કહેતા મામલો સામે આવ્યો મોઢેરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ