Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

યુજીવીસીએલ સામે વિરોધ/પાટણઃ મઢુત્રા ગામે UGVCLસામે વિરોધ મઢુત્રા ગામે ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન વીજપુરવઠો ખોરવાયાનો ગ્રામજનોનો આક્ષેપ છેલ્લા 9 દિવસથી વીજપુરવઠો ખોરવાયાનો આક્ષેપ વીજપુરવઠો ખોરવાતા ગામલોકો અનેક સમસ્યાઓ

આત્મહત્યા/જૂનાગઢઃ દડવા ગામે યુવાનનો આપઘાત ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત નગ્ન વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી દિલ્હી SP તરીકેની ઓળખ આપી ધમકાવ્યો ખોટી ફરિયાદની કોપી મોકલી પેસા પડાવ્યા બાંટવા પોલીસે હાથ ધરી તપાસ

વશરામ હવે કોંગ્રેસના વશમાં/સૌરાષ્ટ્રના આપના નેતા જોડાશે કોંગ્રેસમાં વશરામ સાગઠીયા જોડાશે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હાથે પહેરશે ખેસ વશરામ સાગઠીયા સાથ બીજા પણ લોકો જોડાશે કોંગ્રેસ

રથયાત્રા/ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પૂર્ણ રાતવાસો કર્યા બાદ ભગવાનને મંદિરમાં બિરાજમાન કરાશે જગન્નાથજીની નજર ઉતારી આરતી કરાશે વાજતે-ગાજતે ગર્ભગૃહમાં ભગવાનને બિરાજમાન કરાશે

ગુજરાત વિધાનસભામાં ઉજવાયો વિશ્વ યોગદિવસ/ગુજરાત વિધાનસભામાં ઉજવાયો વિશ્વ યોગ દિવસ ગુજરાત વિધાનસભામાં પ્રથમવાર કરાઇ ઉજવણી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સાથે MLA યોગમાં જોડાયા ગુજરાત વિધાનસભા સંકુલ પટઆંગણમાં કરાયા યોગ વિશ્વ યોગ દિવસ પર અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન વિશ્વમાં યોગની સ્વીકૃતિ ભારતીયો માટે ગૌરવ

મહિસાગરમાં પાણીકાપ/મહીસાગરઃ જીલ્લાના મુખ્ય મથકમાં પાણી કાપ પાનમ વોટર વર્કશ ખાતે મોટર બળી લુણાવાડામાં પીવાનું પાણી પૂરું પાડે છે પાનમ વોટર વર્કશ પાનમ વૉટરવર્ક ખાતે 4માંથી માત્ર બે મોટર કાર્યરત અગાઉ પણ કરવામાં આવ્યું હતું મેન્ટેનન્સ પાણીની મુશ્કેલીઓને લઈ લોકોમાં રોષ

સૌરાષ્ટ્ર યુનિ. સેનેટની ચૂંટણી/સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સેનેટની ચૂંટણી જાહેર કરી 22 જુલાઇએ 9 બેઠકો માટે ચૂંટણી યોજાશે પાંચ જિલ્લાઓમાં મતદાન મથક ફાળવ્યા પૂર્વ સિન્ડીકેટ સભ્યોનું જૂથ હાઇકોર્ટમાં પહોંચ્યું હતું નિયત સમયે ચૂંટણી ન યોજતા HCમાં ગયું હતું હિયરીંગ થાય તે પહેલા યુનિ.એ ચૂંટણી જાહેર કરી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ/મહિસાગરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ઉજવણી શિક્ષણમંત્રી ર્ડા.કુબેર ડીંડોર ઉપસ્થિતિમાં ઉજવણી જિ.કલેકટર, પો.વડા સહિતના ઉચ્ચ અધિકારી રહ્યા હાજર

Modi-Musk/મોદી ભારતને અપાર સંભાવનાઓ તરીકે પ્રસ્તુત કરી રહ્યા છેઃ મસ્ક

Modi-Micron technology/મોદીના અમેરિકામાં આગમન સાથે જ આ કંપનીના ભારતમાં બે અબજ ડોલરના રોકાણને મળી મંજૂરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy