અકસ્માત/અમદાવાદઃ રથયાત્રામાં બાલ્કની તૂટવાનો મામલો ગઇકાલે રથયાત્રા દરમ્યાન તૂટી હતી બાલ્કની મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું મૃતકના પરિવારને 4 લાખની સહાયની કરી જાહેરાત ઇજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત ઇજાગ્રસ્ત લોકો જલદી સાજા થાય તેવી કરી પ્રાર્થના
આજે આંતરરાષ્ટ્રીય યોગદિવસ/આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર PMનું સંબોધન પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા યોગ દિવસ પર 2015માં પ્રથમવાર યોગ દિવસ ઉજવાયો હતો તમારા લોકો સાથે યોગ કરવાનો અનુભવ અલગ હોય છે આજે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ કાર્યક્રમ ભારતીય સમય પ્રમાણે સાંજે 5 વાગ્યાની આસપાસ યોગ કરીશ દર વર્ષે હું યોગના કોઇને કોઇ કાર્યક્રમમાં હાજર રહું છું અમેરિકા હોવાથી અમેરિકા પ્રવાસ હોવાના કારણે સામેલ નથી આર્કટિકાથી એન્ટાર્કટિકા સુધી યોગ દિવસની ઉજવણી સેનાના જવાનોએ યોગ ભારતમાલા, યોગ સાગરમાલા બનાવી યોગનો વિચાર વસુધૈવ કુટુંબકમનો છે
આજે આંતરરાષ્ટ્રીય યોગદિવસ/આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી PM મોદી UNના નોર્થ લૉનમાં યોગ કરશે 180 દેશોના પ્રતિનિધિ યોગ દિવસમાં લેશે ભાગ નિર્મલા સીતારમણ ફ્રાન્સમાં કરશે ઉજવણી મનસુખ માંડવિયા AIIMS દિલ્હીમાં યોગ કરશે રાજનાથ સિંહ INS વિક્રાંત પર યોગ કરશે
યોગદિવસની ઉજવણી/રાજ્યકક્ષાની યોગ દિવસની સુરતમાં ઉજવણી રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઇ CM અને રાજ્ય ગૃહમંત્રી સહિતના મંત્રી હાજર વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર વેસુ Y જંકશન ખાતે રાજ્યકક્ષાનો યોગ દિવસ
સૌરાષ્ટ્રમાં પાણીકાપ/જામનગરમાં આજે પણ પાણી કાપ સમગ્ર શહેરમાં પાણી વિતરણ રહેશે બંધ નર્મદાની લાઈન NC-8 માં ફોલ્ટ થતા પાણી કાપ પાણી વિતરણ બંધ રહેતા લોકોને ભારે હાલાકી નવાગામ ઝોન એ-બી હેઠળના વિસ્તારોમાં પાણી કાપ ગુલાબનગર ઝોન એ-બી હેઠળના વિસ્તારોમાં પાણી કાપ
આજે આંતરરાષ્ટ્રીય યોગદિવસ/આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સુરત ખાતે CM ભૂપેન્દ્ર પટેલ સુરત ખાતે યોગ કરશે PM મોદી અમેરિકાના ન્યૂયોર્કમાં કરશે યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી