ભારે વરસાદ/રાજસ્થાનમાં ભારે વરસાદથી તબાહી રાજસ્થાનમાં ભારે વરસાદની અસર ગુજરાતમાં બનાસકાંઠા,પાટણના કેટલાક વિસ્તારો પાણી-પાણી
નવા નીર/ઉ.ગુજરાત અને કચ્છના ડેમમાં નવા નીર ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીર સીપુ ડેમમાં 19,442 ક્યુસેક પાણીની આવક દાંતીવાડા ડેમમાં 48,498 ક્યુસેક પાણીની આવક ધરોઈ ડેમમાં 12,222 ક્યુસેક પાણીની આવક કચ્છ જિલ્લાના 3 ડેમ 100 ટકા ભરાયા કાળાઘોઘા, કણકાવટી અને ડોન ડેમ 100 ટકા ભરાયો
રાજકોટ શિક્ષણ સમિતિની ચૂંટણી/રાજકોટ શિક્ષણ સમિતિની ચૂંટણી મનપા પ્રા.શિક્ષણિ સમિતિની આજે ચૂંટણી ભાજપના 8, કોંગ્રેસના 2 ઉમેદવારોનું નક્કી થશે ભાવી ભાજપ પ્રમુખ દ્વારા તમામ સભ્યોને વ્હીપ જાહેર કર્યા ક્રોસ વોટિંગ ભયથી જાહેર કર્યા વ્હીપ ભાજપના 68 કોર્પોરેટર સહીત 70 મતદારો મતદાન કરશે આવતીકાલે મતદાન બાદ પરિણામ થશે જાહેર
રાહત/રાજ્યમાં ભારે વરસાદથી મળશે રાહત અમુક જિલ્લાઓમાં છુટા છવાયા વરસાદની સંભાવના ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના સાબરકાંઠા, બનાસકાંઠા, પોરબંદરમાં આગાહી ભાવનગર, દ્વારકામાં વરસાદની આગાહી પવનની ગતિ 35 થી 40 કિમી આસપાસ રહેશે આજે તાપમાનમાં થઇ શકે છે વધારો તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો થઇ શકે છે વધારો
રથયાત્રા/અમદાવાદઃ આવતીકાલે 146મી રથયાત્રા આજે સવારે 10 વાગે સોનાવેશના દર્શન થશે સવારે 10.30 વાગે રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ બપોરે 2.30 વાગે કોંગ્રેસ કમિટી ભગવાનના કરશે દર્શન સાંજે 5 વાગે શહેર શાંતિ સમિતિ મંદિરની મુલાકાતે સાંજે 6.30 વાગે CM દ્વારા પૂજા અને આરતી કરાશે આજે જગન્નાથ મંદિરમાં સાંજે 8 વાગે મહાઆરતી
રથયાત્રા/અમદાવાદઃ આવતીકાલે 146મી રથયાત્રા ભગવાન જગન્નાથ નીકળશે નગર ચર્યાએ રથયાત્રાને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં રહેશે હાજર મુખ્યમંત્રીના હસ્તે ભુપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરાશે રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ જોડાશે 101 ભારતીય સંસ્કૃતિ પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો જોડાશે 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા જોડશે પોલીસ તંત્રનો રથયાત્રાને લઇને લોખંડી બંદોબસ્ત પેરામિલીટરી ફોર્સ સાથે પોલીસ રહેશે તૈનાત કુલ 26091 પોલીસ બંદોબસ્તમાં તૈનાત 2322 જવાનો બોડીવોર્ન કેમેરા સાથે તૈનાત યાત્રામાં રહેનારા 25 વાહનો પર CCTV લાગશે GPS સિસ્ટમથી પળેપળની વિગતો મેળવાશે
દર્શનમાં ફેરફાર/અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર 20 જૂનથી અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર સવારે 8 થી 11.30 વાગ્યા સુધી કરી શકાશે દર્શન બપોરે 12.30 થી 4.30 વાગ્યા સુધી કરી શકાશે દર્શન સાંજે 7.30થી રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે દર્શન
કેબિનેટ બેઠક/ગાંધીનગરમાં મળશે કેબિનેટ બેઠક બુધવારના બદલે આજે મળશે કેબિનેટ બેઠક વાવાઝોડાના બાદની પરિસ્થિતિ પર કરાશે ચર્ચા સ્થળાંતરિતોને કેશડોલ ચુકવવા મુદ્દે થશે ચર્ચા રથયાત્રા, યોગ દિવસની તૈયારીઓની કરાશે સમીક્ષા વાવાઝોડાના કારણે ગત બુધવારે નહોતી મળી કેબિનેટ
બિપરજોય/ગુજરાતના દરિયાકાંઠે બિપરજોયનું તાંડવ કચ્છનાં નલિયામાં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો ભારે પવન સાથે ધોધમાર વરસાદ નલિયામાં પેટ્રોલ પંપ પર તબાહીના દ્રશ્યો બિપરજોય વાવાઝોડાનાં કારણે ભારે નુકશાની
અંબાલાલની આગાહી/ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી 26 જૂન બાદ ચોમાસું વેગ પડી શકે: અંબાલાલ બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ ઉભું થશે 21, 28 જૂન, 1 જુલાઈએ હવાનુ દબાણ ઉભું થઈ શકે વાવાઝોડાને કારણે ચોમાસું મોડું આગળ વધી શકે