ઓરેન્જ એલર્ટ/બિહારના 6 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર 4 જિલ્લામાં યેલ્લો એલર્ટ જાહેર આંધ્ર, ઓડિશા, બિહારમાં હીટવેવની આગાહી
ખેડબ્રહ્મા/સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં પોણા 4 ઈંચ વરસાદ વિજયનગરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો પોશીનામાં પોણા ત્રણ ઇંચ વરસાદ વડાલીમાં દોઢ ઇંચ અને ઇડરમાં એક ઇંચ વરસાદ જીલ્લામાં 8 માંથી છ તાલુકામાં નોધાયો વરસાદ
વરસાદનું જોર ઘટ્યું/રાજ્યમાં વરસાદનું જોર ઘટયું 11 જિલ્લાના 24 તાલુકામાં વરસાદ બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ વરસાદ દાંતા તાલુકામાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ 4 તાલુકામાં 2થી 3 ઇંચ સુધીનો વરસાદ અમીરગઢમાં 3.5 ઇંચ વરસાદ ખેડબ્રહ્મામાં 3.5 ઇંચ વરસાદ વિજયનગરમાં 3 ઇંચ વરસાદ પોસીનામાં 2.5 ઇંચ વરસાદ 4 તાલુકામાં 2 થી 3 ઇંચ વરસાદ આજે સવારે પૂરા થયેલા 24 કલાકનો વરસાદ ગાંધીનગર સ્થિત SEOC એ આપી માહિતી
ચોમાસું/આજે ગુજરાત નજીક પહોંચી શકે ચોમાસું 11 જૂનથી મહારાષ્ટ્રમાં સ્થિર થયું છે ચોમાસું ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ
ગોવાભાઈ ભાજપમાં જોડાશે/ગોવાભાઈ દેસાઈ આજે ભાજપમાં જોડાશે સી.આર.પાટીલની હાજરીમાં જોડાશે ભાજપમાં ડીસા APMCમાં ખાતે સમર્થકો સાથે જોડાશે ધાનેરાના પૂર્વ MLA છે ગોવાભાઈ રબારી 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા