Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

છેતરપિંડી/વડોદરાઃ ટેલિગ્રામ દ્વારા યુવાન સાથે છેતરપિંડી યુવાન સાથે રૂ. 25 લાખની છેતરપિંડી છેતરપિંડી થતાં યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ યુ ટ્યુબ વિડીયો લાઇક કરી પૂરો કરવા આપતા ટાસ્ક ટાસ્ક પૂરો કરવા આપતા હતા રૂ.50 10 હજાર રૂપિયા આપવાની આપી હતી લાલચ સાઇબર ક્રાઇમ પોલીસે 8 આરોપીની કરી ધરપકડ યુવાનનો વિશ્વાસ જીતી કરી છેતરપિંડી યુવાનના વોલેટમાં 1.13 કરોડ જમા થયા હોવાનું દર્શાવ્યું 1.13 કરોડમાંથી 25.5 લાખ રૂપિયા માગ્યા

આત્મહત્યા/હળવદમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતનો આપઘાત ઝાડ પર દોરી બાંધી ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત પઠાણી ઉઘરાણીથી કંટાળીને કર્યો આપઘાત વ્યાજખોર બચુ આહિર સામે નોંધાઇ ફરિયાદ

રથયાત્રા/અમદાવાદઃ આવતીકાલે 146મી રથયાત્રા આજે ગજરાજનું કરવામાં આવશે પૂજન શુભ કાર્યની શરૂઆત પહેલા ગણેશ પૂજા કરાય છે ભગવાન નગર ચર્યા નીકળે એ પેહલા ગણેશ પૂજન યાત્રા શાંતિ પૂર્વક પૂર્ણ થાય તે માટે ગજરાજ પૂજા સૌ પ્રથમવાર ધામધૂમથી મંદિરના પ્રાંગણમાં લવાશે રથ

છેડતી/સુરતઃ ડિંડોલીમાં છેડતીની ઘટના ગાર્ડનમાં બોલાવી બે વિધર્મીએ કરી છેડતી ડિંડોલી પોલીસે બન્ને વિધર્મી સામે નોંધ્યો ગુનો છેડતી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંદ્યો બે વિધર્મી યુવકે શારીરિક અડપલાં કર્યા હતા વોક માટે આવેલા યુવકે સગીરાને બચાવી લીધી 17 જૂને સગીરાની જહેરૂદ્દીન સાથે વાતચીત થઇ સ્કૂલમાં અગાઉ ભણતા જહેરૂદ્દીન સાથે વાત થઈ છઠ્ઠ તળાવ ગાર્ડન ખાતે તેણીને મળવા બોલાવી હતી સાંજે સગીરા રિક્ષામાં બેસી ગાર્ડનમાં ગઇ હતી જહેરૂદ્દીન અને તેનો મિત્ર માજીદ ઊભા હતા બંને યુવકોને પકડી પોલીસને જાણ કરી હતી

ધરોઈ ડેમમાં પાણીની આવક/મહેસાણાઃ ધરોઇ ડેમમાં પાણીની આવક પાણીની આવકમાં નોંધપાત્ર વધારો 41,111 ક્યુસેક નવીન પાણીની આવક એક દિવસમાં ધરોઇ ડેમની સપાટી 1 ફૂટ વધી એક દિવસમાં 2900 કરોડ લી. પાણીની આવક

હિટ એન્ડ રન/મહેસાણાઃ હિટ એન્ડ રનની ઘટના વિરમગામ-બહુચરાજી હાઈવે હાંસલપુર રોડ પરની ઘટના નશાની હાલતમાં કાર ચલાવતા સર્જાયો અક્સ્માત સમગ્ર ઘટનામાં એક મહીલાનું થયું મોત અન્ય ત્રણ લોકોને પણ કર્યા ઘાયલ ગાડીમાં ભાજપનો ખેસ બાધેલ જોવા મળ્યો કાર ચાલક નશાની હાલતમાં હોવાનુ સામે આવ્યુ પોલીસની મદદથી આરોપીની કરી ધરપકડ

રથયાત્રા/અમદાવાદઃ આવતીકાલે 146મી રથયાત્રા ભગવાન જગન્નાથના ભક્તની અનોખી ભક્તિ શિલ્પા ભટ્ટે ભગવાન માટે ચોકલેટનો રથ બનાવ્યો દર વર્ષે રથયાત્રામાં ચોકલેટનો રથ બનાવે છે ભક્તની ભગવાન પ્રત્યે અનોખી ભક્તિ પોતાની કલા ભક્તિ રૂપે સમર્પિત છેલ્લા 4 વર્ષથી ચોકલેટનો રથ બનાવે છે 10 કિલો ચોકલેટથી બનાવ્યો કલાત્મક રથ

ફૂડ પોઇઝનિંગ/સુરેન્દ્રનગરના ચૂડામાં 7 વ્યક્તિઓને ફૂડ પોઈઝનિંગ મોજીદડ ગામના 7 વ્યક્તિઓની તબિયત લથડી કેરીનો રસ પીધા બાદ તબિયત લથડી હોવાની વિગત 7 વ્યક્તિઓની તબિયત હાલ સ્થિર

આત્મહત્યા/સુરતઃ યુવાનનો જાહેર રોડ પર આપઘાત વરાછામાં યુવકે સ્કૂલ બસ સામે પડતું મુક્યું સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ વરાછા પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો

બિપોરજોય/રાજસ્થાનમાં બિપોરજોય વાવાઝોડાનો કહેર રાજસ્થાનના અનેક વિસ્તારમાં ભારે વરસાદ છેલ્લા કેટલાક સમયથી વરસી રહ્યો છે વરસાદ અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ બાડમેર, સિરોહી, બાંસવાડામાં ભારે વરસાદ અનેક વિસ્તારોમાં 10 ઇંચ થી વધુ વરસાદ ભારે વરસાદના કારણે જનજીવન પર અસર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy