Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ED raids/દમણમાં ED વિભાગનું સર્ચ ઓપરેશન સુરેશ જગુ પટેલ ઉર્ફે સુખા પટેલના ત્યાં સર્ચ ઓપરેશન સુખા પટેલ દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડબલ મર્ડરના ગુનામાં સુખા પટેલ અત્યારે જેલમાં EDની તપાસ દરમ્યાન થયા અનેક ખુલાસાઓ કેટલીક ફરજી શેલ કંપનીઓની મળી જાણકારી ફરજી કંપનીઓ દ્વારા કરોડોની હેરાફેરીની શક્યતા

Honeytrap/સ્પાના શોખીનો ચેતો, સુરતમાં બહાર આવી હનીટ્રેપની ઘટના

Aadhar Scam/સુરતમાં નકલી દસ્તાવેજોના આધારે અસલી આધાર બનાવનારાઓ સામે એજન્સીઓ બની ‘ધારદાર’

વાઇસ ચાન્સેલર/ગુજરાતની નવ યુનિવર્સિટીઓ ફુલ ટાઇમ વાઇસ ચાન્સેલર વગર ચાલે છે

રાજકોટ નગર શિક્ષણ સમિતિની ચૂંટણી/રાજકોટ નગર શિક્ષણ સમિતિની ચૂંટણી ભાજપના 8 અને કોંગ્રેસના 1 ઉમેદવારોનું નક્કી થશે ભાવી ભાજપ પ્રમુખ દ્વારા તમામ સભ્યોને વ્હીપ જાહેર કર્યા ક્રોસ વોટિંગ ભયથી જાહેર કર્યું વ્હીપ ભાજપના 68 કોર્પો. સહીત 70 મતદારો મતદાન કરશે આજે મતદાન બાદ પરિણામ થશે જાહેર

અકસ્માત/ગાંધીનગરઃકોબા હાઇવે ઉપર અકસ્માત એક વ્યક્તિનું નિપજ્યું મોત કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત

ભૂવો/વડોદરામાં વારસિયા વિસ્તારમાં પડ્યો ભૂવો ચોમાસાની શરૂઆત પહેલાં જ ભૂવો પડ્યો ભૂવો પડતાં વાહનચાલકોને મુશ્કેલી સ્થાનિકોએ પથ્થર મુકી આસપાસનો રસ્તો કર્યો બંધ ભૂવો કેમ પડ્યો તેની તપાસ કરશે પાલિકા

ગોવાભાઈ ભાજપમાં જોડાયા/ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાયા સી.આર.પાટીલની હાજરીમાં જોડાયા ભાજપમાં ડીસા APMCમાં ખાતે સમર્થકો સાથે જોડાયા પુત્ર સંજય રબારી પણ જોડાયા ભાજપમાં કોંગ્રેસના પૂર્વ MLA ગોવા રબારી જોડાયા ભાજપમાં

રથયાત્રા/ખેડબ્રહ્માઃ ભગવાન જગન્નાથજીની 30 મી રથયાત્રા શ્રી રાધાકૃષ્ણ મંદિરમાંથી નીકળશે રથયાત્રા પોલીસ બંદોબસ્તની વચ્ચે નીકળશે રથયાત્રા સમગ્ર ખેડબ્રહ્મા શહેરની કરાશે પરિક્રમા નપાના પ્રમુખ સાગર પટેલને ત્યાં ભરાશે મામેરૂ ભક્તો માટે કરાયુ મહાપ્રસાદનું આયોજન

વાતાવરણમાં પલ્ટો/સુરતઃ શહેરના વાતાવરણમાં પલટો અઠવા, કતારગામ, ઉધના સહિતના વિસ્તારમાં વરસાદ વાવાઝોડાના કારણે સાઉથ વેસ્ટ મોનસુનની સિસ્ટમ નબળી 18 થી 20 જૂન સુધીમાં ચોમાસુ બસેવાની કરી હતી આગાહી અનેક વિસ્તારમાં આજે વહેલી સવારથી વરસાદી ઝાપટા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy