રથયાત્રા/અમદાવાદઃ આવતીકાલે 146મી રથયાત્રા રથયાત્રાને લઈને ટ્રાફિક વિભાગની પ્રેસ રૂટ ડાયવર્ઝન સમયે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરાશે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકશે એક જગ્યાથી બીજી જગ્યાએ જવા સરળ રહે તેવી વ્યવસ્થા જગન્નાથ મંદિરના આસપાસના રસ્તા રાતે 2 વાગ્યાથી બંધ 2 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી રહેશે બંધ
રથયાત્રા/સુરતમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ સૌથી મોટો રથ વરાછા ઇસ્કોન મંદિર ખાતે તૈયાર ગુજરાતનો સૌથી મોટો રથ ગણવામાં આવે છે રથયાત્રાને આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા સેવામાં વરાછા ઇસ્કોન મંદિર ખાતે ભક્તોનો જમાવડો ફુલહારથી વિવિધ ઝાંખીઓ શણગરવામાં આવી
કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું/કોંગ્રેસ નેતાઓને દિલ્હીનું તેડું પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓને તેડું 22 જૂને રાહુલ ગાંધી સાથે કરશે મુલાકાત લોકસભા ચૂંટણી અંગે ગુજરાત માટે ઘડાશે રણનિતી સિનિયર નેતાઓ વચ્ચે તાલમેલ કરવા બેઠક શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર જશે દિલ્હી સુખરામ રાઠવા, અમિત ચાવડા જશે દિલ્હી
પ્રદૂષણ/રાજકોટઃ ઉપલેટાથી પસાર થતી મોજ નદી પ્રદુષિત ચેકડેમમાં કોઈએ કેમિકલ ઠાલવ્યું હોવાની શંકા અજાણ્યા કેમિકલ માફિયાએ ઠાલવ્યું હોવાની શંકા અગાઉ પણ કેમિકલ માફિયાએ કરી હતી પ્રદુષિત
વીજકરંટથી મોત/અરવલ્લીઃ વીજ કરંટથી 14 વર્ષિય કિશોરનું મોત આંબલીયારા પોલીસ લાઈનની ઘટના સ્ટ્રીટ લાઇટ સાથે બાંધેલા વાયરથી લાગ્યો કરંટ વીજ વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો
government hospital/હળવદઃ સરકારી હોસ્પિ. બની શ્વાનનો અડ્ડો હોસ્પિટલના દવાનો જથ્થો શ્વાનના હવાલે દર્દીઓને અપાતી દવાઓનું દેખરેખ કરનાર કોઇ નહીં શ્વાને દવાના બોક્સ તોડી અને કર્યા વેરવિખેર હળવદ સરકારી હોસ્પિટલનો વિડીયો આવ્યો સામે
Murder/સુરતના વરાછા વિસ્તારમાં થયેલ હત્યા મામલો હત્યા કરનાર મુખ્ય 2 આરોપી ઝડપાયા માત્ર બે રૂ.ની બબાલમાં એક યુવકની હત્યા પાનના ગલ્લા પર થયેલ બબાલમાં કરાયો હતો હુમલો સિગરેટના પૈસા બાબતે એક યુવક પર ચપ્પુ હુમલો સારવાર અર્થે ખસેડતા યુવકનું મોત નીપજ્યુ હત્યામાં અગાવ 10 આરોપી ઝડપાઇ ચુક્યા છે બે ભાઈઓની વરાછા પોલીસે કરી ધરપકડ