રથયાત્રા/
અમદાવાદઃ આવતીકાલે 146મી રથયાત્રા રથયાત્રાને લઈને ટ્રાફિક વિભાગની પ્રેસ રૂટ ડાયવર્ઝન સમયે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરાશે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકશે એક જગ્યાથી બીજી જગ્યાએ જવા સરળ રહે તેવી વ્યવસ્થા જગન્નાથ મંદિરના આસપાસના રસ્તા રાતે 2 વાગ્યાથી બંધ 2 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી રહેશે બંધ
