બિપોરજોય/અમદાવાદમાં ધોધમાર વરસાદ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ બિપરજોય વાવાઝોડાની અસર શરૂ કયાંક છૂટો છવાયો તો કયાંક ધોધમાર વરસાદ
બિપોરજોય/બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ બંદરે ટકરાશે સાંજે 4થી 8 વાગ્યા વચ્ચે ટકરાશે વાવાઝોડું હાલ વાવાઝોડું જખૌથી માત્ર 200 કિમી દૂર દેવભૂમિ દ્વારકાથી 220 કિમી દૂર વાવાઝોડું નલિયાથી 225 અને પોરબંદરથી 290 કિમી દૂર
બિપોરજોય/પોરબંદરમાં 40થી વધુ વીજપોલ ધરાશાઇ અનેક વિસ્તારમાં 100થી વધુ વૃક્ષો પણ ધરાશાઇ તંત્ર દ્વારા રોડ પરથી વૃક્ષો હટાવવાની કામગીરી PGVCLને 24 કલાકમાં 1300 જેટલી ફરિયાદ મળી છ ગામડામાં લાઈટ ન હોવાની ફરિયાદ મળી છે વીજળી ફરી પુન: સ્થાપિત કરવાના પ્રયાસ
બિપોરજોય/બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર વાવાઝોડું ઝડપથી વધી રહ્યું છે આગળ આજે સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠે રેડ એલર્ટ કચ્છ, જામનગર, દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ પોરબંદર,જૂનાગઢ, મોરબી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કાલે બનાસકાંઠા,પાટણમાં રેડ એલર્ટ કચ્છ, મોરબી, મહેસાણા,સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ
બિપોરજોય/ભાવનગરઃ બિપોરજોય વાવાઝોડાની નહિવત અસર વાવાઝોડાની સંભવનાઓ પગલે વહીવટી તંત્ર સજ્જ દરિયાકાંઠે સુરક્ષાને લઈને પોલીસ તંત્ર સજ્જ થયું અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતરને લઇને તંત્ર સજ્જ ભાવનગરમાં વાવાઝોડા પહેલાની શાંતિ જોવા મળી બપોર બાદ વાતાવરણમાં આવી શકે છે પલટો
બિપોરજોય/જૂનાગઢઃ માંગરોળ દરિયામાં વાવાઝોડાની અસર ભારે પવન સાથે વરસાદ માહોલ 60 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાયો દરિયાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું દરિયામાં વિઝીબિલિટી ઝીરો તંત્ર ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ બે હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું
બિપોરજોય/બિપોરજોય ચક્રવાતની અસર શરૂ કચ્છના જખૌ પોર્ટ પાસે ભારે વરસાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો બિપોરજોય ચક્રવાતની અસર શરૂ કચ્છના જખૌ પોર્ટ પાસે ભારે વરસાદ
એનડીઆરએફ/વાવાઝોડાના સંક્ટ વચ્ચે NDRF સજ્જ રાજ્યમાં NDRFની 19 ટીમ તૈનાત કચ્છમાં 6 ટીમ NDRFની ટીમ તૈનાત