Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

બિપોરજોય/CM ભૂપેન્દ્ર પટેલ કરશે સમીક્ષા બેઠક સવારે 10 વાગ્યે ફરી કરશે સમીક્ષા બેઠક સંભવિત વાવાઝોડા સામે તૈયારીને લઇને કરશે બેઠક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર કરશે બેઠક

બિપોરજોય/ગુજરાત પર બિપોરજોયની આફતનું સંકટ દ્વારકામાં ગઈકાલથી જ આંશિક અસર આજે પણ ભારે પવન સાથે વરસાદી માહોલ દ્વારકાનો દરિયો બન્યો તોફાની લોકોને સચેત રહેવા તંત્રની અપીલ

બિપોરજોય/નખત્રાણાઃ બિપોરજોય વાવાઝોડાની અસર નલિયા અને નખત્રાણા વિસ્તારમાં વરસાદી ઝાપટા વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો

બિપોરજોય/વડોદરા ફાયર બિગ્રેડની બે ટીમો રવાના એક ટીમ દ્વારકા જવા રવાના થઇ બીજી ટીમ જુનાગઢ તરફ જવા રવાના આધુનિક ઉપકરણો સાથે ફાયરની ટીમ રવાના બન્ને જિલ્લાઓમાં રેસ્ક્યુ કામગીરી માટે સ્ટેન્ડ બાય

બિપોરજોય/આજે દરિયાકાંઠે ટકરાશે બિપોરજોય વાવાઝોડુ 5 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધ્યું જખૌથી 210, દ્વારકાથી 220 કિમી દૂર બિપરજોય લેન્ડફોલ વખતે 125થી 145ની ઝડપે ફૂંકાશે પવન કચ્છ, જામનગર અને દ્વારકામાં અપાયું રેડ એલર્ટ સંભવિત સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ 8 જિલ્લામાં અત્યાર સુધી 74,345 લોકોનું સ્થળાંતર NDRF,SDRF, આર્મી, નેવી, એરફોર્સની ટીમો સજ્જ

બિપોરજોય/ખીદરત ટાપુ પર 3 લોકોનું કરાયું રેસ્ક્યુ વાવાઝોડા પહેલા કરાયું 3 લોકોનું રેસ્ક્યું જખૌ મરીન પોલીસ અને SOG દ્વારા રેસ્ક્યુ 1 મહિલા અને 2 પુરૂષ ટાપુ પર ફસાયા હતા

બિપોરજોય/બિપોરજોયને લઇને 8 જિલ્લામાં સ્થળાંતર અત્યાર સુધીમાં 74 હજારથી વધુ નાગરિકોનું સ્થળાંતર કચ્છમાં સૌથી વધુ લોકોનું કરાયું સ્થળાંતર કચ્છમાંથી 34,300 લોકોનું કરાયું સ્થળાંતર જામનગરમાંથી 10 હજાર લોકોનું સ્થળાંતર દ્વારકામાંથી 5035 લોકોનું સ્થળાંતર કરાયું પોરબંદરમાંથી 3469 લોકોનું સ્થળાંતર મોરબીમાંથી 9243 લોકોનું સ્થળાંતર રાજકોટમાંથી 6089 લોકોનું સ્થળાંતર

બિપોરજોય/જામનગર: અસરગ્રસ્તોને તમામ વ્યવસ્થા પૂરી પડાઇ વહીવટીતંત્ર દ્રારા રહેવાની અને જમવાની વ્યવસ્થા મોટી ખાવડી ગામના 250 લોકોનું સ્થળાંતર દરિયા નજીક રહેતા લોકોનું કરાયું છે સ્થળાંતર કુલ 8542 લોકોનું કરાયું છે સુરક્ષિત સ્થળાંતર

બિપોરજોય/બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર આજે સાંજે વાવાઝોડું ટકરાઇ શકે જખૌ પાસે વાવાઝોડું 7 કિમી પ્રતિ કલાક ઝડપે આગળ વધ્યું વાવાઝોડું જખૌથી માત્ર 260 કિમી દૂર દ્વારકાથી વાવાઝોડું 280 કિમી દૂર પોરબંદરથી વાવાઝોડું 330 કિમી દૂર કચ્છના નલિયાથી વાવાઝોડું 270 કિમી દૂર પોરબંદરથી વાવાઝોડું 310 કિમી દૂર કરાચીથી વાવાઝોડું 320 કિમી દૂર કચ્છ, દ્વારકા, જામનગર દરિયાકાંઠે કલમ 144 લાગુ

બિપોરજોય ઈફેક્ટ/દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે ભારે પવન સંભવિત વાવાઝોડાને પગલે આંશિક અસર દરિયાના મોજા પણ ઊંચા ઊછળ્યા લોકોને સલામત સ્થળે રહેવા અપીલ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy