નેચરલ સફારી પાર્ક બંધ/જૂનાગઢ: વનવિભાગનો સૌથી મોટો નિર્ણય ગીર નેશનલ પાર્ક બંધ રાખવાનો નિર્ણય ગિરનાર નેચર સફારી પણ રહેશે બંધ 15 જૂનથી પડે છે સિંહનું વેકેશન વાવાઝોડાને લઈ આજથી જ કરાયું બંધ દેવળીયા સફારી પાર્ક પણ કરાયું બંધ પરિસ્થિતિ સામાન્ય થતા દેવળીયા સફારી પાર્ક કરાશે શરૂ
વરસાદ/ગીર સોમનાથઃ ઉનામાં ધોધમાર વરસાદ પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ સંભવિત વાવાઝોડાને પગલે શાળામાં રજા જાહેર દરિયા કાંઠાના ગામો પર વહીવટી તંત્ર એલર્ટ ગત રાત્રીથી પવન ફુંકાતા શરૂ થયું હતુ
બિપરજોય વાવાઝોડું/બિપોરજોય વાવાઝોડાને લઇને તંત્ર એલર્ટ ગુજરાતમાં NDRFની હાલ 15 ટીમ ઉપલબ્ધ વધુ NDRFની 4 ટીમ ફાળવાઇ ગુજરાતને પુણેથી NDRFની 4 ટીમ ગુજરાતમાં ડિપ્લોય મુંબઇથી NDRFની 2 ટીમ ડિપ્લોય કરાઇ હતી પંજાબ, તમિલનાડું, ઓડિશાથી NDRF ફળવાઇ 15માંથી 12 ટીમ ડિપ્લોય, 3 ટીમ રિઝર્વ કરાઇ કચ્છ, દ્વારકામાં NDRFની 2-2 ટીમ તૈનાત જામનગર, પોરબંદરમાં NDRFની 2-2 ટીમ મોરબી, ગીર સોમનાથમાં NDRFની 1-1 ટીમ જુનાગઢ, રાજકોટમાં NDRFની 1-1 ટીમ
બિપરજોય વાવાઝોડું/જૂનાગઢઃ બિપરજોય વાવાઝોડાને લઇ લેવાયો નિર્ણય ભવનાથમાં કરાઈ પ્રવેશબંધી ભારે પવનને લઈ લેવાયો નિર્ણય દામોદર કુંડ પાસે પોલીસ બંદોબસ્ત જિલ્લા કલેકટર દ્વારા લેવાયો નિર્ણય લોકોને ભવનાથ તળેટીમાં નહી જવા કરાઈ અપીલ
વરસાદ/જસદણ પંથકમાં વહેલી સવારે વરસાદી માહોલ જસદણ, આટકોટ, જંગવડ સહિતના વિસ્તારમાં ઝાપટું ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો રસ્તા પરથી પાણી વહી નીકળ્યા હતા આખી રાત હળવા ઝાપટા વરસ્યા હતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ
વાતાવરણમાં પલ્ટો/રાજકોટઃ સવારથી જ પવન ફૂંકાવાનું શરૂ બિપોરજોય વાવાઝોડાને પગલે પવન ફુંકાયો રાત્રે પણ રાજકોટ શહેરમાં વરસ્યો હતો વરસાદ
દ્વારકામાં ભારે વરસાદ/દ્વારકામાં વહેલી સવારથી ભારે વરસાદ વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર એલર્ટ દરિયા નજીકના 82 ગામોમાં તંત્ર દ્વારા કાર્યવાહી દરિયાકાંઠાના ગામડાઓને સ્થળાંતર કરવાની કામગીરી સવારથી પવનના સુસવાટા સાથે વરસાદી માહોલ દરિયામાં ભારે કરંટ, મોજા ઊંચા ઊછળ્યા લોકોને દરિયા નજીક જવા પર સંપૂર્ણ પ્રતિબંધ
બિપરજોય વાવાઝોડા/બિપોરજોય વાવાઝોડા અપડેટ્સ વાતાવરણ માં અચાનક પલટો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધીમી ધારે વરસાદી ઝાપટા પણ શરુ ભુજ તંત્ર એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું
બિપરજોય/બિપરજોય વાવાઝોડાની અસર મુન્દ્રા શહેર તેમજ પોર્ટમાં વરસાદ વહેલી સવારથી અનરાધાર વરસાદ મોખા, કુન્દ્રોડી, ગુંદાલામાં વરસાદ નાના કપાયામાં પણ વરસાદ
બિપરજોય વાવાઝોડું/રાજ્યના મોટાભાગના દરિયાકાંઠે 10 નંબરનું સિગ્નલ 10 નંબરનું સિગ્નલ અતિભયજનક સિગ્નલ હવાની ગતિ 120-150 કિમી/ કલાક હોય ઓખા, સલાયા, વાડીનાર બંદર 10 નંબરનું સિગ્નલ કચ્છના માંડવી બંદર પર 10 નંબરનું સિગ્નલ જામનગરના દરિયાકાંઠે 10 નંબરનું સિગ્નલ પોરબંદરના દરિયાકાંઠે 10 નંબરનું સિગ્નલ કચ્છના કંડલા પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ નવલખી પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ કચ્છના દીન દયાળ પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ વાવાઝોડું ગ્રેટ ડેન્જર સ્થિતિમાં આવતા સિગ્નલ બદલાશે