Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

બિપરજોય વાવાઝોડું/રાજ્યના મોટાભાગના દરિયાકાંઠે 10 નંબરનું સિગ્નલ 10 નંબરનું સિગ્નલ અતિભયજનક સિગ્નલ હવાની ગતિ 120-150 કિમી/ કલાક હોય ઓખા, સલાયા, વાડીનાર બંદર 10 નંબરનું સિગ્નલ કચ્છના માંડવી બંદર પર 10 નંબરનું સિગ્નલ જામનગરના દરિયાકાંઠે 10 નંબરનું સિગ્નલ પોરબંદરના દરિયાકાંઠે 10 નંબરનું સિગ્નલ કચ્છના કંડલા પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ નવલખી પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ કચ્છના દીન દયાળ પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ

બિપરજોય વાવાઝોડું/બિપોરજોય વાવાઝોડાને લઇને મોટા સમાચાર બિપોરજોય વાવાઝોડાએ ફરી બદલી દિશા વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું

બિપરજોય/અમરેલીઃ દરિયાકાંઠે બિપોરજોય સાયકલોનની અસર વાવાઝોડાને લઇને તંત્ર એક્શન મોડમાં રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગ્રામ્યમાં તંત્ર એલર્ટ સવારેથી સ્થળાંતરની કામગીરી હાથ ધરાશે રાજુલા અને જાફરાબાદમાં લોકોનું સ્થળાંતર હાથ ધર્યું 29 ગામોમાં કાચા મકાનો અને જોખમી જગ્યાએથી કરાશે સ્થળાંતર અમરેલી જિલ્લા કલેકટર દ્વારા મામલતદારોને સોંપી જવાબદારી જાફરાબાદના દરિયામાં ભારે કરંટ આગામી ત્રણ દિવસ અતિભારે હોવાની શક્યતાઓ

ટ્રેન વ્યવહાર ખોરવાયો/બિપોરજોય વાવાઝોડાને લઇને ટ્રેન વ્યવહાર ખોરવાયો વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં 95 ટ્રેન રદ્દ 13 થી 16 જૂન સુધી ઓખા- રાજકોટ ટ્રેન રદ્દ 12 થી 15 જૂન સુધી રાજકોટ- ઓખા ટ્રેન રદ્દ 12 થી 15 જૂન સુધી વેરાવળ- ઓખા ટ્રેન રદ્દ જયપુર- ઓખા ટ્રેન રાજકોટ સુધી ટુંકાવી ઓખા- બનારસ ટ્રેન 15 જૂને રાજકોટથી ઉપડશે ઓખા- જગન્નાથ પુરી ટ્રેન 15 જૂને અમદાવાદથી ઉપડશે 12 થી 14 જૂન સુધી અમદાવાદ- વેરાવળ ટ્રેન રદ્દ 13 થી 15 જૂન વેરાવળ-અમદાવાદ ટ્રેન રદ્દ 13 થી 16 જૂન વેરાવળ- જબલપુર ટ્રેન રાજકોટથી ઉપડશે 13 થી 15 જૂન વેરાવળ- પોરબંદર ટ્રેન રદ્દ

જૂનાગઢ રોપવે બંધ/જૂનાગઢઃ ગિરનાર રોપવે રહેશે 4 દિવસ બંધ વાવાઝોડાના પગલે ગિરનાર રોપવે ગિરનાર પર ફૂંકાઈ રહ્યો છે ભારે પવન તા.13થી 16 સુધી રોપ વે સેવા બંધ રહેશે બિપોરજોય વાવાઝોડાને લઈ લેવાયો નિર્ણય પ્રવાસીઓની સુરક્ષાને લઈ લેવાયો નિર્ણય 4 દિવસ બાદ વાતાવરણ અનુકૂળ થતાં કરાશે શરૂ

બિપરજોય/જૂનાગઢઃ વન વિભાગનો સ્ટાફ પણ એલર્ટ સિંહોની સલામતી માટે સ્ટાફ હાઈએલર્ટ પર બિપરજોય વાવાઝોડાને લઇ વન વિભાગ એલર્ટ વન વિભાગે 21 જેટલા કંટ્રોલ રૂમ કરાયા શરૂ DFO, RFO સહિતના વન કર્મીઓ દ્વારા પેટ્રોલિંગ અમરેલી, જાફરાબાદ સિંહો પર વન વિભાગની નજર રાજુલા, જસાધાર તુલસીશ્યામમાં પણ વન વિભાગ એલર્ટ કેટલાક દરિયાઈ પટ્ટી વિસ્તારમાં છે સિંહોનો વસવાટ લાયન એમ્બ્યુલન્સ, રેસ્ક્યુ વાહન સાથે વાન એલર્ટ

બિપરજોય/જૂનાગઢઃ શહેરમાં અતિ ભારે પવન ફુંકાયો બિપરજોય વાવાઝોડાની અસર ભારે પવન ફૂંકાતા પાર્ક કરેલા વાહનો પડ્યા રાત્રિના સમયે 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાયો શહેરમાં કેટલાક ઝાડ પવનથી નમી ગયા

મોદી-ભૂપેન્દ્ર પટેલ/PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલીફોનિક વાત ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની સ્થિતિ અંગે ચર્ચા રાજ્યમાં વાવાઝોડા સામે તંત્રની સજ્જતા અંગે મેળવી વિગતો PMએ ગુજરાતને તમામ મદદો પૂરી પાડવાની આપી ખાતરી

ચક્રવાત બિપરજોય/બિપોરજોય વાવઝોડાને લઈને સરકાર એલર્ટ NDRF ની વધુ 3 ટીમો ડિપ્લોઇડ કરાઈ જામનગર, માંગરોળ અને ખંભાળીયા ખાતે ડિપ્લોઇડ કરાઇ અત્યાર સુધીમાં NDRF ની કુલ 16 ટીમો ડિપ્લોઇડ કરાઇ NDRFની અન્ય 5 ટીમોને સ્ટેન્ડ બાય રખાઇ જરૂરિયાત મુજબ 15 જેટલી NDRFની ટીમોને ઐરલીફ્ટ કરી ગુજરાત લવાશે

હવામાન વિભાગની આગાહી/હવામાન વિભાગની મોટી આગાહી પોરબંદરથી માત્ર 320 કિમી દૂર વાવાઝોડુ 15 અને 16 ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 15 તારીખે વાવાઝોડું ટકરાઇ શકે છે ગુજરાતને ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી વાવાઝોડાની અસર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy