વરસાદ/
ગીર સોમનાથઃ ઉનામાં ધોધમાર વરસાદ પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ સંભવિત વાવાઝોડાને પગલે શાળામાં રજા જાહેર દરિયા કાંઠાના ગામો પર વહીવટી તંત્ર એલર્ટ ગત રાત્રીથી પવન ફુંકાતા શરૂ થયું હતુ
