Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

વાવાઝોડાને લઈ તંત્ર સજ્જ/વાવાઝોડાને લઈ તંત્ર સજ્જ ગઈકાલે વેધર વોચ કમિટીની યોજાઈ હતી બેઠક વાવાઝોડાને લઈ એક્શન પ્લાન તૈયાર કરાયો ડિઝાસ્ટર અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ કાર્યરત

ફૂડ વિભાગની કાર્યવાહી/અમદાવાદઃ પાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહી બિન આરોગ્યપ્રદ ખોરાક વેચતા એકમ પર કાર્યવાહી 62 હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના એકમો પર ચેકિંગ ફૂડ વિભાગે 11 એકમો કર્યા સિલ બિન આરોગ્યપ્રદ ખોરાક મળતા કરાયા સિલ 20 એકમો પાસેથી 1.14 લાખનો વસૂલાયો દંડ

અકસ્માત/મહીસાગરઃ ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત અકસ્માતમાં 1 વ્યક્તિનું નિપજ્યું મોત લુણાવાડાના ચમારીયા ગામ પાસેની ઘટના રોડની સાઇડ પર ઉભેલી ટેન્કર પાછળ ઘુસી બાઇક મૃતક ખિલખિલાટ વાનનો ડ્રાઇવર હોવાની પ્રા. માહિતી

ડમી કાંડ/ભાવનગરઃ ડમીકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ પોલીસે રમણિક જાનીની કરી ધરપકડ શિહોરના રબારિકા ગામનો રહેવાસી છે રમણિક જાની ભાવનગરઃ ડમીકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ પોલીસે રમણિક જાનીની કરી ધરપકડ

ચોમાસું/આજથી કેરળમાં ચોમાસું કરશે એન્ટ્રી ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાની આગાહી આજથી કેરળમાં ચોમાસું કરશે એન્ટ્રી ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાની આગાહી આજથી કેરળમાં ચોમાસું કરશે એન્ટ્રી ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાની આગાહી

વાવાઝોડું/અરબી સમુદ્રમાં સક્રિય થયું છે બિપરજોય બિપરજોય વધુ ગતિથી વધી રહ્યું છે આગળ વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા

એએમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક/અમદાવાદઃ આજે મળશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક વંદે માતરમ એજન્સીના કોન્ટ્રા.ને કરાઇ શકે બ્લેકલિસ્ટ આવાસ યોજનાનું કામ શરૂ ન કરતા કરાઇ શકે બ્લેકલિસ્ટ અમદાવાદઃ આજે મળશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક વંદે માતરમ એજન્સીના કોન્ટ્રા.ને કરાઇ શકે બ્લેકલિસ્ટ

ગેરકાયદેસર રેત ખનન/અમરેલીઃ ભાજપના નેતા ડૉ.ભરત કાનાબારે કર્યું ટ્વીટ રેતી ખનન બાબતે કર્યું ટ્વીટ ડૉ. ભરત કાનાબારે કર્યું ટ્વીટ સ્થળ સમય અને નદીના નામ સાથે ટ્વિટ કર્યું ટ્વિટ કરી કલેકટર અને સીએમને કર્યા ટેગ જિલ્લામાં બેરોકટોક રેતીનું ખનન ચાલતું હોવાનો આક્ષેપ

ફાયરિંગ/રાજકોટઃ કરણ સોરઠીયાએ કર્યું ફાયરિંગ યુવા ભાજપના મંત્રી છે કરણ સોરઠીયા સોરઠીયા વાડી સર્કલ નજીકની ઘટના ડિલક્સ પાન પાર્લર પાસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું ભક્તિનગર પોલીસે કરણ સોરઠીયાની કરી અટકાયત કારમાંથી મંત્રી શહેર યુવા ભાજપ લખેલું મળ્યુ બોર્ડ પોલીસે ફાયરિંગ સમયે વપરાયેલી કાર કરી કબજે ભક્તિનગર પોલીસે વધુ તપાસ શરૂ કરી ફાયરિંગ કરવાનું કારણ અકબંધ

હવામાન વિભાગની આગાહી/હવામાન વિભાગની આગાહી રાજ્યમાં 2 દિવસ સૂકું વાતાવરણ રહેશે ક્યાંક વરસાદ રહી શકે તેવી શકયતા અમદાવાદમાં સૂકું વાતાવરણ રહેશે 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે વલસાડ, ભરૂચ, ડાંગમાં વરસાદની શક્યતા ભાવનગર, ગીર સોમનાથ વરસાદની શકયતા હાલમાં પવનની દિશા બદલાતા વરસાદની શકયતા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy