ચૂંટણીઃ જૂના જોગીઓ કામે લગાડાયા/ગુજરાતના પાંચ નેતાને લોકસભાની તૈયારી જવાબદારી વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણીને જવાબદારી વિનોદ ચાવડા અને ભારતીબેન શિયાળને જવાબદારી મોદી સરકારના 9 વર્ષની ઉજવણીની જવાબદારી ગુજરાતના પાંચ નેતાને લોકસભાની તૈયારી જવાબદારી
લોકસભા ચૂંટણી/લોકસભા 2024ને લઇને ભાજપની તૈયારી 8 રાષ્ટ્રીય નેતાઓને સોંપાઇ ગુજરાતની જવાબદારી પ્રદેશથી લઇ બુથ સુધી કરાશે કાર્યક્રમ રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક કાર્યક્રમની શરૂઆત લોકસભા 2024ને લઇને ભાજપની તૈયારી
કેબિનેટ મીટિંગ/ગાંધીનગરઃ આજે મળશે કેબિનેટ બેઠક CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક રાજ્યમાં પાણીની સ્થિતિ પર બેઠકમાં થશે ચર્ચા રાજ્યમાં વરસાદ સહિતના મુદ્દે થશે ચર્ચા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અંગે થશે ચર્ચા PMના વર્ચ્યુઅલ કાર્યક્રમની તૈયારીની કરાશે સમીક્ષા
બાબા બાગેશ્વર/બાબા બાગેશ્વર આજે સોમનાથની લેશે મુલાકાત સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે બાબા સોમનાથ બાદ બાબા રાજકોટની કરશે મુલાકાત આવતીકાલથી 2 દિવસ રાજકોટમાં બાબાનો દરબાર સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે બાબા
હવામાનની આગાહી/આગામી 5 દિવસને લઇ હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે વીજળી અને ભારે પવનમાં વરસાદ રહી શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી વરસાદની આગાહી ટ્રફ અને રાજસ્થાન સિસ્ટમ સક્રિય થવાથી આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ રહી શકે મોટાભાગના જિલ્લાઓમાં ઘટવાની શક્યતા જિલ્લાઓમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે
PM Modi/PM મોદી આજે રાજસ્થાનના પ્રવાસે અજમેરમાં PM મોદી સંબોધશે જાહેર સભા 9 વર્ષ બેમિસાલ કાર્યક્રમ સંબોધશે સભા PM મોદી આજે રાજસ્થાનના પ્રવાસે અજમેરમાં PM મોદી સંબોધશે જાહેર સભા
STD 12 Result/આજે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ સવારે 8 વાગ્યે જાહેર થશે પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાશે પરિણામ વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા જાણી શકાશે પરિણામ 63573000971 વોટ્સઅપ પર પણ જાણી શકાશે પરિણામ
Bridgebhushan/બ્રિજભૂષણ પર જાતીય સતામણીનો આરોપ મૂકનાર સગીર કુસ્તીબાજ પુખ્તઃ પોસ્કો ચાર્જ પડતો મૂકાઈ શકે