Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

રાહુલ ગાંધી-પીએમ મોદી/અમેરિકામાં પીએમ મોદી પર રાહુલના કટાક્ષ સામે ભાજપનો વળતો પ્રહાર

રાજકોટ શિક્ષણ સમિતિની ચૂંટણી/રાજકોટ શિક્ષણ સમિતિ ચૂંટણીની તારીખો જાહેર ચૂંટણી માટે 1 તારીખે ફોર્મ ભરવાનું 9 તારીખે ફોર્મ ચકાસણી 16 તારીખે મતદાન અને ગણતરી

પશુપાલકોને ભેટ/દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપી મોટી ભેટ દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો કર્યો વધારો તારીખ 1 જુનથી દૂધના ખરીદ ભાવમાં વધારો આવતીકાલથી દૂધ ઉત્પાદકોને 800 રૂપિયા ચૂકવાશે અશોક ચૌધરીએ 28 મહિનામાં 150 રૂપિયા વધાર્યા દૂધના ભાવમાં કિલો ફેટે 150 રૂપિયાનો વધારો કર્યો ભાવ વધારાનો ફાયદો 5 લાખ પશુપાલકોને થશે

સિંગતેલના ભાવમાં ઘટાડો/રાજકોટઃ સિંગતેલમાં 1 દિવસમાં રૂ.60 નો ઘટાડો સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2710 પર પહોંચ્યો કપાસિયાના તેલમાં 30 રૂપિયાનો થયો ઘટાડો કપાસિયાના ડબ્બાનો ભાવ રૂ.1650 પર પહોંચ્યો માંગના અભાવે ખરીદી ઘટી જેના કારણે ભાવ ઘટ્યા

પરિણામ/ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર રાજ્યનું સરેરાશ 73.27 ટકા પરિણામ મહિસાગર જિલ્લામાં 70.17 ટકા પરિણામ જિલ્લામાં 10330 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા જીલ્લામાં 5 પરીક્ષાર્થીઓને મળ્યો A1 ગ્રેડ જીલ્લાના 214 પરીક્ષાર્થીઓને A2 ગ્રેડ જીલ્લાના 1077 પરીક્ષાર્થીઓને B1 ગ્રેડ જિલ્લાના 1921 પરીક્ષાર્થીઓને B2 ગ્રેડ જીલ્લાના 2253 પરીક્ષાર્થીઓને C1 ગ્રેડ જિલ્લાના 1548 પરીક્ષાર્થીઓને C2 ગ્રેડ

પરિણામ/ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર રાજ્યનું સરેરાશ 73.27 ટકા પરિણામ જામનગર જિલ્લાનું 80.28 ટકા પરિણામ જામનગરના 42 વિદ્યાર્થીઓએ મેળવ્યો A 1 ગ્રેડ ધ્રોલ કેન્દ્ર 85.63 ટકા સાથે જિલ્લામાં અવલ્લ

વ્યાજખોરોનો ત્રાસ/મહેસાણાઃ વિજાપુરના વસાઈ ગામનો મામલો નરેશ ઠાકોર નામનો શ્રમિક વ્યાજખોરોની ચુંગાલમાં વર્ષ 2019થી આજદિન સુધી વ્યાજખોરો કરે ઉઘરાણી રૂ 3.86 લાખ સામે વ્યાજખોરોએ 7.41 લાખ પડાવ્યા ઉપરાંત પીકઅપ ડાલું ગાડી પણ લઈ ગયા 5 વ્યાજખોરોએ વ્યાજ વસુલ્યા બાદ પરિવારને કરે પરેશાન ઊંચું વ્યાજ વસુલ્યા બાદ પરિવારને હેરાન કર્યો 5 વ્યાજખોરો સામે નોંધાઇ ફરિયાદ મની લેન્ડરિંગ એક્ટ મુજબ નોંધાઈ ફરીયાદ વસાઇ પો.સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

પરિણામ/ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર WWW.GSEB.ORG પર પરિણામ જાહેર ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27 ટકા પરિણામ સા.પ્રવાહની પરિક્ષામાં વિદ્યાર્થિનીઓએ મારી બાજી કચ્છ જિલ્લામાં સૌથી વધુ પરિણામ દેવગઢ બારિયા કેન્દ્રનું સૌથી ઓછુ પરિણામ દેવગઢ બારિયામાં 36.28 ટકા પરિણામ 3.49 લાખ વિદ્યાર્થીઓ થયા પાસ વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ

પીએમ મોદી-રાષ્ટ્રપતિ/PM મોદીએ રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત નવી સંસદના ઉદઘાટન બાદ પ્રથમ મુલાકાત PM મોદીએ રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત નવી સંસદના ઉદ્ધાટન બાદ પ્રથમ મુલાકાત PM મોદીએ રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત નવી સંસદના ઉદઘાટન બાદ પ્રથમ મુલાકાત

સૌરાષ્ટ્રમાં પાણીકાપ/સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં આજે આંશિક પાણીકાપ અમરેલી, ભાવનગર, બોટાદમાં આંશિક પાણીકાપ જુનાગઢ, રાજકોટમાં આજે આંશિક પાણીકાપ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં આજે આંશિક પાણીકાપ અમરેલી, ભાવનગર, બોટાદમાં આંશિક પાણીકાપ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy