પરિણામ/
ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર રાજ્યનું સરેરાશ 73.27 ટકા પરિણામ મહિસાગર જિલ્લામાં 70.17 ટકા પરિણામ જિલ્લામાં 10330 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા જીલ્લામાં 5 પરીક્ષાર્થીઓને મળ્યો A1 ગ્રેડ જીલ્લાના 214 પરીક્ષાર્થીઓને A2 ગ્રેડ જીલ્લાના 1077 પરીક્ષાર્થીઓને B1 ગ્રેડ જિલ્લાના 1921 પરીક્ષાર્થીઓને B2 ગ્રેડ જીલ્લાના 2253 પરીક્ષાર્થીઓને C1 ગ્રેડ જિલ્લાના 1548 પરીક્ષાર્થીઓને C2 ગ્રેડ
