પરીણિતાના લાશ મળી આવી/સુરેન્દ્રનગરઃ પરીણિતાની મળી આવી લાશ હત્યા કરેલી હાલતમાં રાણપુરથી લાશ મળી આવી પરણિતાના શરીર પરથી મળી આવ્યા નિશાન સાસરિયા પક્ષે હત્યા કરી હોવાનો પરિવારજનોનો આરોપ માનસિક ત્રાસ આપતા હોવાનો વિડીયો આવ્યો સામે હત્યા પહેલાનો વિડીયો આવ્યો સામે 4 મહિના પહેલા જ થયા હતા યુવતીના લગ્ન અંતિમવિધિ નહીં કરવા પરિવારની ચિમકી કાર્યવાહી ના થાય ત્યાં સુધી નહીં કરાય અંતિમ સંસ્કાર
ઓસ્ટ્રેલિયામાં મોદી/ક્રિકેટ, ટેનિસ અન ફિલ્મો બન્ને દેશોને જોડે છે ઓસ્ટ્રેલિયાના મનમાં ભારત પ્રત્યે ઘણો પ્રેમ આ વર્ષે PMનું અમદાવાદમાં સ્વાગત કર્યું ભારત- ઓસ્ટ્રેલિયાના સંબંધ થ્રી સી પર આધારિત કોમનવેલ્થ, ક્રિકેટ અને કરી જેવા સંબંધ પ્રવાસી ભારતીયોની અલગ ઓળખ છે ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક સંબંધ છે વિશ્વાસ અને સન્માનને કારણે સંબંધ મજબૂત હિન્દ મહાસાગર એકબીજાને જોડે છે ક્રિકેટથી આપણે ઘણા વર્ષોથી જોડાયેલા છીએ ઓસ્ટ્રેલિયાવાસીઓ હ્વદય ઘણા મોટા છે બન્ને દેશો વચ્ચે પરસ્પર સન્માન છે હું એકલો નથી આવ્યો ઓસ્ટ્રેલિયાના PM પણ સાથે છે સિડનીમાં લાગ્યા મોદી મોદીના નારા ઓસ્ટ્રેલિયના PM મારા પરમ મિત્ર છે ઓસ્ટ્રેલિયાના PMનો ખૂબ ખૂબ આભાર આ લિટલ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયાના વિકાસમાં મોટો ફાળો નમસ્તે ઓસ્ટ્રેલિયા કહીંને સંબોધન શરૂ કર્યું તમને બધાને મારા નમસ્કાર 2014માં આવ્યો ત્યારે વચન આપ્યું હતું ફરી આવવા માટે 2014માં વચન આપ્યું હતું PM મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો બીજો દિવસ પીએમ મોદી થોડીવારમાં સંબોધન કરશે સમગ્ર સિડની બન્યું મોદીમય પારંપરિક રીતે કરાયું PMનું સ્વાગત એરિના સ્ટેડિયમમાં કરશે સંબોધન 20 હજાર ભારતીયોને કરશે સંબોધન ઓસ્ટ્રેલિયાના PM અલ્બેનીઝ પણ ઉપસ્થિત
ગરમીથી રાહત/રાજ્યમાં ગરમીથી મળશે રાહત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગરમીથી રાહત 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે તાપમાનમાં 3 થી 4 ડિગ્રીની ઘટાડો નોંધાશે આવતીકાલથી રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે 30 થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે 23 થી 26 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના રાજ્યમાં હાલ પશ્ચિમી પવનો ફૂંકાતા ગરમીથી રાહત
હાર્ટએટેકથી મોત/રાજ્યમાં હાર્ટ એટેકના વધ્યા બનાવ હાર્ટ અટેકથી વધુ એક મોતનો બનાવ ગાંધીનગરના DySPનું હાર્ટ અટેકથી થયું મોત IBમાં ફરજ બજાવતા એસ.એન.ચૌધરીનું મોત
ગુજરાત યુનિવર્સિટી/ગુજરાત યુનિ.માં NSUI નો વિરોધ IELTS કોચિંગ માટે જગ્યા ભાડે આપતા વિરોધ ખાનગી કંપનીને જગ્યા ભાડે આપવામાં આવી ગુજરાત યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે ખાનગીકરણ ખાનગીકરણના મુદ્દાને લઈને NSUI નો વિરોધ
અકસ્માત/વડોદરાઃ અકોટી નજીક હીટ એન્ડ રનની ઘટના સમગ્ર ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે મોત યુવક મોપેડ પર ગ્રાહકને વહેંચતો હતો વૈઢા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા એક્સિડન્ટ ચાંદોદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
હત્યા/સંઘપ્રદેશ દમણઃ યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળવાનો મામલો ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો મૃતદેહ તપાસમાં પત્નીએ પતિની હત્યા કરી હોવાનો ખુલાસો દમણ પોલીસે આરોપી પત્નીની કરી ધરપકડ મૃતક સંજીવ ને 3 પત્નીઓ હતી ત્રીજી પત્ની મમતા બેનરજી અને મૃતક વચ્ચે થતો ઝગડો કાચની બોટલના ઘા ઝીંકી કરી હતી હત્યા
નકલી દારુની ફેક્ટરી ઝડપાઈ/સુરતઃ નકલી દારૂ બનાવતું કારખાનું ઝડપાયું ઓલપાડમાંથી સમગ્ર કારખાનું ઝડપાયું ઓલપાડ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા ઓલપાડ -સાયણ રોડ પરની GIDCમાંથી ઝડપાયું કુલન્ટ વોટર બનાવવાની આડમાં ચાલતુ કારખાનું પોલીસે દરોડા પાડી મુદ્દામાલ કર્યો જપ્ત
બાળકનું મોત/જૂનાગઢ: બે દિવસથી ગુમ બાળકનો મૃતદેહ મળ્યો ઉપરકોટમાંથી બાળકનો મૃતદેહ મળ્યો 13 વર્ષના બાળકનો મૃતદેહ મળતા ચકચાર બે દિવસથી બાળક હતો ગુમ રહસ્યમય સંજોગોમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો એસપી સહિતનો કાફલો ઘટના સ્થળ પર બાળકના શરીર પર ઈજાના નિશાન મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો
કેજરીવાલ-સંજયસિહને સમન્સ/અરવિંગ કેજરીવાલ અન સંજયસિંહની મુશ્કેલી વધી અમદાવાદ મેટ્રો કોર્ટનું કેજરીવાલને સમન્સ આપન સંજયસિંહને પણ મેટ્રો કોર્ટનું સમન્સ 7 જૂનના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવાયું ગુજરાત યુનિ.વિરુધ્ધ વાંધાનજક નિવેદન કેસમાં સમન્સ